હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, રિવા બા જાડેજાએ સ્વર્ણિમ સંકુલના કાર્યલયમાં ધાર્મિક વિધિ સાથે સંભાળ્યો હોદ્દો, જુઓ વીડિયો
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનનાર હર્ષ સંઘવી, આરોગ્ય વિભાગનો સ્વંતત્ર હવાલો ધરાવનાર પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા
Read more




























