ગોંડલના વેકરી ગામે ૭૫ વર્ષ જૂની જય અંબે ગરબીમાં ખોડિયારમાના રાસે મોહ્યાં સૌનાં મન! પ્રાચીન પરંપરા અને માતાજીની ભક્તિનો અનોખો સંગમ, ખોડિયારમાના રાસે ગરબીમાં જમાવ્યું આકર્ષણ
ગોંડલ તાલુકાના વેકરી ગામે છેલ્લા ૭૫ વર્ષથી યોજાતી પ્રાચીન જય અંબે ગરબી મંડળની ગરબીમાં આ વર્ષે ખોડિયારમાનો રાસ આકર્ષણનું મુખ્ય
Read more