શિહોર ટાઉનમાં આવેલ બી.એચ.જવેલર્સ નામની સોનીની દુકાન માથી સ્ટાફની નજર ચુકવી ચોરી કરેલ સોનાના દાગીના કિ.રૂ.૧,૭૩,૦૦૦/- નો ચોરીમાં ગયેલ તમામ અસલ મુદ્દામાલ રીકરવર કરી આરોપીને પકડી પાડતી શિહોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી નીતેષ પાંડેય સાહેબ ભાવનગર નાઓએ પાલીતાણા ડિવીઝનના
Read more