ભાભરમાં આગામી નવરાત્રી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ: અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ચેતવણી
વાવ થરાદ જિલ્લાના ભાભર સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને શાંતિ સમિતિની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read more
