ભાવનગરના માલણ ડેમમાંથી પાણી છોડાતા પૂલ તૂટ્યો, પાણીમાં પૂલ તણાઈ જતા બોરડીથી મોટા ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ-Video
ગીર સોમનાથથી લઈને અમરેલી અને ભાવનગર સુધી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જાણે ધોધમાર તાંડવ મચાવ્યું. અનેક ગામોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે,
Read more















