Divya Bhaskar - At This Time - Page 10 of 18

ભારત રશિયા પાસેથી વધુ S-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે:S-500 ખરીદવાનો પણ વિચાર કરશે; ડિસેમ્બરમાં પુતિનની ભારત મુલાકાત દરમિયાન સોદો શક્ય

ભારત રશિયા પાસેથી વધારાની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે. આવી પાંચ સિસ્ટમ માટેના સોદા પહેલાથી જ થઈ ગયા

Read more

મહારાષ્ટ્રમાં સાઈક્લોન શક્તિનું એલર્ટ:65kmની ઝડપે પવન ફૂંકાશે; આંધ્રપ્રદેશમાં વરસાદમાં 4લોકોના મોત, ઓડિશામાં ભૂસ્ખલનમાં 2 લોકોના મોત

મહારાષ્ટ્ર માટે 3 થી 7 ઓક્ટોબર દરમિયાન ચક્રવાતનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે

Read more

2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો:કેન્દ્રની એડવાઇઝરી જાહેર; મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેમ્પલ્સમાં કોઈ ઝેરી રસાયણ મળ્યું નથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે એક હેલ્થ એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની

Read more

‘ભારતનાં જેટ્સ તોડી પાડવાના દાવાઓ એ પરીકથાઓ જેવા છે’:IAF ચીફે કહ્યું, પાકિસ્તાન પાસે પુરાવાઓ હોય તો દેખાડે; ભારતે PAKનાં F-16 અને J-17 તોડી પાડ્યાં હતાં

ભારતીય વાયુસેનાના વડા એપી સિંહે શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતીય જેટ વિમાનોને તોડી પાડવાના દાવા માત્ર પરીકથાઓ છે.

Read more

ઝુબીન ગર્ગ મોત કેસ:સિંગાપોરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભારતને સોંપ્યો; અત્યાર સુધી મ્યૂઝિશિયન શેખર ગોસ્વામી, સિંગર અમૃતપ્રભા મહંત સહિત 4ની ધરપકડ

19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે મૃત્યુ પામેલા ઝુબીન ગર્ગના મૃત્યુનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સિંગાપોર પોલીસે ભારતીય હાઈ કમિશનને

Read more

કર્ણાટકમાં પત્નીનો દાવો:પતિએ પ્રાઇવેટ ક્ષણના વીડિયો મિત્રોને મોકલ્યા, તેમની સાથે સૂવા માટે કહેતો; પહેલાંથી જ પરિણીત, 19 મહિલાઓ સાથે સંબંધ હતા

કર્ણાટકના પુટ્ટેનહલ્લીમાં એક મહિલાએ તેના પતિ પર લગ્નના 10 મહિના પછી શોષણ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો

Read more

આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો:10 ગ્રામ સોનાનો ભાવ 500 રૂપિયા ઘટીને ₹1,16,833 પર આવ્યો; ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1.45 લાખ થયો

આજે, 3 ઓક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ

Read more

‘પાકિસ્તાન નક્કી કરી લે તેને ભૂગોળમાં રહેવું છે કે નહી’:આર્મી ચીફે કહ્યું, ભગવાન ઈચ્છશે તો જલદી તક મળશે, હવે ભારત સંયમ નહીં રાખે

શ્રીગંગાનગરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, જેમ ભારતે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન સંયમ રાખ્યો હતો, એમ આ વખતે ભારત

Read more

કરુર નાસભાગ: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાં આજે સુનવણી:7 PIL કોર્ટ પહોંચી; એક્ટર વિજયની પાર્ટીના 2 સભ્યોએ આગોતરા જામીનની માગ કરી

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચ આજે કરુર નાસભાગ સંબંધિત કેસની સુનવણી કરશે. આ ઘટના 27 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કરુરમાં એક્ટર વિજયની

Read more

લેહ હિંસા: વાંગચુકની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ:કહ્યું- એક અઠવાડિયું થઈ ગયું, મને પતિની તબિયત કે તેમની ધરપકડનું કારણ ખબર નથી

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. એંગ્મોએ તેમના પતિની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે વાંગચુકની તાત્કાલિક મુક્તિ માટે

Read more

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા:ગુલમર્ગ-સોનમર્ગમાં પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ; બિહાર-છત્તીસગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

શુક્રવારે કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. ગુલમર્ગ, સોનમર્ગ અને ગુરેઝના પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા જોવા મળ્યા. ઊંચાઈવાળા

Read more

ચૈતન્યનંદની ત્રણ મહિલા સહયોગીઓની ધરપકડ:વિદ્યાર્થિનીઓ પર દબાણ કર્યું; અસંખ્ય પુરાવા હોવા છતાં બાબાને પસ્તાવો નથી

દિલ્હી પોલીસે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીના ત્રણ નજીકના મહિલા સહયોગીઓની ધરપકડ કરી છે, જેમના પર વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ

Read more

EMI ચૂકવી ન શક્યા, તો પ્રોડક્ટનો ઉપયોગ નહીં કરી શકો:RBI નવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં; મોબાઇલમાં પહેલાથી જ એપ ઇન્સ્ટોલ હશે, જે તેને બંધ કરશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) એક એવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે જે ગ્રાહકોને EMI ચૂકવવામાં નિષ્ફળ જાય તો

Read more

ઉદ્ધવે કહ્યું- વાંગચુક પાકિસ્તાન જાય તો દેશદ્રોહી છે, મોદીનું શું?:નવાઝ શરીફને મળવા ગયા હતા; ન્યાય માટે લડવું હવે રાજદ્રોહ બની ગયું છે

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સોનમ વાંગચુકની ધરપકડ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. દાદર પશ્ચિમમાં દશેરા મેળામાં બોલતા

Read more

મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત:આમાં 8 છોકરીઓ; 30-35 લોકો ડૂબી ગયા, દુર્ગા વિસર્જન દરમિયાન દુર્ઘટના

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા.

Read more

‘RSS-ભાજપની વિચારધારામાં કાયરતા’:વિદેશી ધરતી પરથી ફરી વરસ્યા રાહુલ, કોલંબિયામાં કહ્યું- વિદેશ મંત્રી કહે છે ચીન આપણાથી શક્તિશાળી, તેની સામે કેવી રીતે લડવું

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કોલંબિયામાં કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપની વિચારધારાના મૂળમાં કાયરતા છે.” તેમણે 2023માં ચીન

Read more

ચેન્નાઈમાં વિજયાદશમી પર RSSના સ્વયંસેવકોની ધરપકડ:મંજુરી વગર સરકારી સ્કૂલના મેદાનમાં પૂજા કરવાનો આરોપ; ભાજપે તાત્કાલિક છોડી મુકવાની માંગ કરી

ગુરુવારે તમિલનાડુના ચેન્નાઈના પોરુર નજીક પોલીસે RSSના 39 સ્વયંસેવકોની અટકાયત કરી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે તેમણે મંજુરી વિના

Read more

વાંગચુકની પત્નીના સવાલ- શું ભારત ખરેખર આઝાદ છે?:કહ્યું- ગૃહ મંત્રાલયના આદેશ પર પોલીસ 3 લાખ લદ્દાખીઓ પર ત્રાસ ગુજારી રહી છે

સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગમોએ ગુરુવારે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે લદ્દાખની વર્તમાન પરિસ્થિતિની તુલના બ્રિટિશ ભારત સાથે કરી

Read more

ભારત-યુરોપના 4 દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર લાગુ:15 વર્ષમાં 10 લાખ નોકરીઓ, ₹9 લાખ કરોડનું રોકાણ; શાકભાજી-કપડાં સસ્તા થશે

ભારત અને ચાર યુરોપિયન દેશો (સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેનસ્ટેઇન) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બુધવારથી અમલમાં આવ્યો. આ ચાર

Read more

છત્તીસગઢ-બિહારમાં વીજળી પડવાથી 7 લોકોના મોત:UP-MPમાં એક વ્યક્તિનું મોત; 13 રાજ્યોમાં ચાર દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી

ભારતમાં ચોમાસાની ઋતુ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. છત્તીસગઢમાં બુધવારે વરસાદ અને

Read more

રાજનાથે કહ્યું- પાકિસ્તાને સર ક્રીકમાં મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું:તેના ઇરાદામાં કંઈક ખોટ, જો હિંમત કરી તો એવો જવાબ આપીશું કે ઇતિહાસ-ભૂગોળ બદલાઈ જશે

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરુવારે દશેરા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કચ્છ જિલ્લાના ભુજમાં લશ્કરી છાવણીમાં શસ્ત્ર પૂજા કરતા

Read more

દેશભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી:PM મોદી દિલ્હીમાં રાવણ દહન કરશે; કોટામાં 221 ફૂટ વિશ્વના સૌથી ઊંચા રાવણનું દહન થશે

આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના કોટામાં વિશ્વના સૌથી ઊંચા 221 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે.

Read more

મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ, PM મોદી રાજઘાટ પહોંચ્યા:પુષ્પાંજલિ અર્પણ કરી; વિજય ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાસ્ત્રીને 121મી જન્મજયંતિ શ્રદ્ધાંજલિ આપી

ગુરુવારે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 121મી જન્મજયંતિ

Read more

આજે RSS શતાબ્દી વિજયાદશમીની ઉજવણી:ભાગવતે હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી, શસ્ત્ર પૂજા પણ કરી; પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ મુખ્ય અતિથિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગુરુવારે વિજયાદશમીના દિવસે સંગઠનની શતાબ્દી ઉજવી રહ્યું છે. RSSના વડા મોહન ભાગવત સૌપ્રથમ RSSના સ્થાપક ડૉ.

Read more

પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન:મિર્ઝાપુરમાં પુત્રીના ઘરે અંતિમ શ્વાસ લીધા; 2014ની લોકસભા ચૂંટણીમાં PM મોદીના પ્રસ્તાવક હતા

શાસ્ત્રીય ગાયક અને પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે વહેલી સવારે અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેમણે સવારે 4:15

Read more

ચૈતન્યનંદની કોલેજમાંથી સેક્સ ટૉય, પોર્ન સીડી મળી:રાજકારણીઓ સાથેના નકલી ફોટોઝ પણ મળી આવ્યા; એક દિવસ પહેલાં અશ્લીલ ચેટ્સ સામે આવી હતી

વિદ્યાર્થિનીઓનું જાતિય શોષણનો આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારી જે કોલેજમાં ભણાવતો હતો, તે કેમ્પસમાંથી પોલીસે એક સેક્સ ટૉય

Read more

કેરળ હાઈકોર્ટે SBIને બિલાડી તેના માલિકને પરત કરવા કહ્યું:લોન ન ચૂકવવા બદલ બેંકે ઘર જપ્ત કર્યું હતું; આરોપ- બિલાડી ફસાઈ ગઈ હતી

કેરળ હાઈકોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા લોન વસૂલાત કેસમાં જારી કરાયેલા વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, ‘બેંકે લોન

Read more

‘BJP કાશ્મીરીઓને બંદૂકોથી ડરાવી રહી છે’:મહેબૂબાએ કહ્યું- લોકોને જબરદસ્તી રાષ્ટ્રગીત માટે ઉભા કરવામાં આવે છે; 15 યુવાનો પોલીસ કસ્ટડીમાં

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઉભા ન રહેવા બદલ 15 યુવાનોની અટકાયતની નિંદા કરી હતી.

Read more

પંજાબના ગુરદાસપુરમાં પુત્રવધૂએ સાસુને માર માર્યો:થપ્પડ મારી, ગળું દબાવ્યું, વાળ પકડીને સોફા પર પટક્યા પૌત્રએ વીડિયો બનાવ્યો; મહિલા આયોગે SSP પાસે રિપોર્ટ માંગ્યો

પંજાબના ગુરદાસપુરમાં, એક વહુએ તેના વૃદ્ધ સાસુને નિર્દયતાથી માર માર્યો. વહુએ સાસુના વાળ પકડીને સ્ટીલના ગ્લાસ માર્યો. જ્યારે તેમને શ્વાસ

Read more

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી:ભારે તાવ બાદ બેંગલુરુની રામૈયા હોસ્પિટલમાં દાખલ; હાલત સ્થિર

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે (83) ને મંગળવારે બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખડગેના

Read more