ગાંધીનગરમાં ‘ચ’ રોડ પરના ૧૫૦થી વધુ વર્ષો જૂનાં વૃક્ષો કાપવાના નિર્ણય સામે વિરોધ: કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું
ગાંધીનગરમાં ચ-૨ થી ચ-૫ સુધીના રસ્તાના રૂ. ૫૦ કરોડના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ માટે આશરે ૧૫૦ વર્ષ જૂનાં ઘટાદાર વૃક્ષો કાપવાની વિચારણા
Read more