ભાઈને સુખ ત્યારે જ મળે, જ્યારે બહેનનું જીવન ખુશહાલ હોય:બિહારમાં PMએ કહ્યું- તમારા બે ભાઈ નરેન્દ્ર અને નીતિશ તમારી સમૃદ્ધિ માટે જ કામ કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં “મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના” શરૂ કરી. વડાપ્રધાને 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા.
Read more





























