છત્તીસગઢમાં ટ્રેક્ટર સહિત 7 લોકો તણાયા:વૈષ્ણોદેવી યાત્રા શરૂ, બંને રૂટ ખુલ્યા, ભૂસ્ખલનને કારણે 22 દિવસથી બંધ હતા
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને બિહારમાં ચોમાસુ હજુ પણ એક્ટિવ છે. હવામાન વિભાગે બુધવારે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું
Read more





























