Divya Bhaskar - At This Time - Page 19 of 19

મોદી કોલકાતામાં કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે:એક મહિનામાં બીજીવાર બંગાળનો પ્રવાસ; સંમેલનમાં દેશની સુરક્ષા પર ચર્ચા થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 16મા કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ (CCC)નું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી રવિવારે સાંજે કોલકાતા પહોંચ્યા હતા. છેલ્લા એક

Read more

નાણાં મંત્રાલયના અધિકારીને BMW કારે ટક્કર મારી:હોસ્પિટલમાં મોત; પત્ની સાથે બાઇક પર જઈ રહ્યા હતા, કાર મહિલા ચલાવી રહી હતી

દિલ્હીના કેન્ટોન્મેન્ટ મેટ્રો સ્ટેશન નજીક BMW કારની ટક્કરથી નાણા મંત્રાલયના એક અધિકારીનું મોત થયું છે. આ અધિકારીની ઓળખ નાણા મંત્રાલયના

Read more

સુપ્રીમ કોર્ટનો સમગ્ર વક્ફ કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર:3થી વધુ બિનમુસ્લિમ સભ્યો નહીં હોય, પરંતુ 5 વર્ષની શરત નકારી; SCએ કેટલીક કલમો પર સ્ટે મૂક્યો

સોમવારે સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વચગાળાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો

Read more

મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ, પવનની ગતિ 40kmph હશે:યુપીના ઉન્નાવમાં 80 ગામડાઓ પાણીમાં ગરકાવ; રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મુંબઈમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન, 40 કિમી પ્રતિ કલાકની

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું:મારી પાસે પૈસાની કોઈ કમી નથી; ઇથેનોલ ભેળવીને પેટ્રોલનો ઉપયોગ કરી પુત્રોને ફાયદો કરાવવાનો આરોપ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્યો. ગડકરીએ કહ્યું-

Read more

રખડતા કૂતરાઓના વિવાદ વચ્ચે PM મોદી બોલ્યા:એનિમલ લવર્સ ગાયને પ્રાણી નથી માનતા; SCએ ડોગ લવર્સના પક્ષમાં ચુકાદો આપ્યો હતો

દેશમાં રખડતા કૂતરાઓના વિવાદ વચ્ચે પીએમ મોદીએ એનિમલ લવર્સ પર કટાક્ષ કર્યો. 12 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમ

Read more

આસામમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ:પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં આંચકા અનુભવાયા, સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ

રવિવારે સાંજે આસામના ઉદલગુરી સહિત ઉત્તર-પૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં

Read more

લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી:વિમાન રનવે પર દોડી રહ્યું હતું, પાયલોટે ઇમરજન્સી બ્રેક મારીને રોક્યું; ડિમ્પલ યાદવ સહિત 151 લોકો સવાર હતા

​​​​​​લખનઉ એરપોર્ટથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટના પાયલોટે અચાનક ટેકઓફ કરતા પહેલા તેને રોકી દીધી. ફ્લાઇટ રનવે પર દોડી ચૂકી

Read more

મોદીએ કહ્યું- હું શિવભક્ત છું, બધુ ઝેર પી જાઉં છું:આસામમાં કહ્યું- લોકો મારા ભગવાન છે, આત્માનો અવાજ અહીં નહીં તો ક્યાં નીકળશે

PM નરેન્દ્ર મોદી આસામની બે દિવસની મુલાકાતે છે. મોદીએ દરાંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જીએનએમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજનું

Read more

વરસાદના કારણે વૈષ્ણોદેવીની યાત્રા ફરી સ્થગિત:યુપીમાં 4% ઓછો વરસાદ અને હિમાચલમાં 133% વધુ વરસાદ, રાજસ્થાનથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવીની યાત્રા ફરી સ્થગિત કરવામાં આવી છે. 19 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ, યાત્રા

Read more

અજબ-ગજબ:17 વર્ષની બાળકી જોવે છે ભૂતકાળ-ભવિષ્ય, હવે એરબેગ્સ વિમાનને ક્રેશ થતાં બચાવશે, ભારતમાં છે ટ્રમ્પનું મંદિર, લોકો કરે છે પૂજા

17 વર્ષની એક છોકરી ખુલ્લી આંખોથી ભવિષ્ય અને ભૂતકાળ જોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તેનું નામ ટાઈમ ટ્રાવેલર રાખ્યું છે. અવકાશથી

Read more

કોલકાતા-આરજી કર કોલેજની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત:પરિવારે કહ્યું- બોયફ્રેન્ડે તેને ઝેર આપ્યું; 2024માં અહીં જ ડૉક્ટર યુવતી પર રેપ- હત્યા થઈ હતી

કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજની છેલ્લા વર્ષની વિદ્યાર્થિનીનું શનિવારે માલદાની એક હોસ્પિટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીની ઓળખ અનિંદિતા

Read more

દેશભરમાં ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ:ઓવૈસીના સવાલ- 26 લોકોના જીવ કરતાં પૈસા વધુ વ્હાલા?, કેજરીવાલે કહ્યું- દેશ સાથે વિશ્વાસઘાત; ઉદ્ધવ PMને સિંદૂર મોકલશે

એશિયા કપ 2025માં આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. 22

Read more

ચૂંટણી પંચે કહ્યું- મતદાર યાદી બનાવવી અને બદલવી એ ફક્ત:SIR બનવું એ એક ખાસ અધિકાર, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ અમારા કામમાં દખલગીરી

ચૂંટણી પંચ (EC)એ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું કે દેશભરમાં સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવું એ તેમનો

Read more

ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો:શુભમ દ્વિવેદીની પત્ની એશન્યાએ કહ્યું- સિંદૂર ઉઝાડનાર સામે ક્રિકેટ મેચ કેમ?, ઉદ્ધવ-કેજરીવાલે પણ સરકાર પર નિશાન સાધ્યું

આવતીકાલે 14 સપ્ટેમ્બરના રોજ, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. તે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પહેલગામ આતંકવાદી

Read more

PM મોદીએ પહેલી મિઝોરમ-દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી:કહ્યું- મિઝોરમ આજે ફ્રન્ટલાઈન સાથે જોડાયું, 2510 કિમીનું અંતર કાપશે

PM નરેન્દ્ર મોદી આજથી નોર્થ ઈસ્ટના 2 દિવસના પ્રવાસે છે. મોદી સવારે 9.10 વાગ્યે મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર ઉતર્યા હતા.

Read more

CM મોહન યાદવના હોટ એર બલૂનમાં આગ લાગી:મંદસૌરમાં હવાની ગતિ વધુ હોવાથી ટ્રોલી ઉડી શકી નહીં; સુરક્ષા કર્મચારીઓએ સંભાળી લીધી

શનિવારે સવારે મધ્યપ્રદેશના ગાંધી સાગર ફોરેસ્ટ રીટ્રીટ નજીક હિંગળાજ રિસોર્ટમાં રાત્રિ રોકાણ કર્યા પછી મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ એક હોટ

Read more

અજબ-ગજબ:વર્ચ્યુઅલ રોબોટ બની કેન્દ્રીય મંત્રી, ભ્રષ્ટાચાર ખતમ કરશે; આ દેશમાં રંગબેરંગી કપડાં પહેરીને લોકો ટોયલેટ જાય છે

સરકારી કામમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે, એક વર્ચ્યુઅલ રોબોટને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યો છે. હવે, ખાસ પ્રવાહીનો ઉપયોગ કરીને તૂટેલા

Read more

હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, મંડીમાં ભૂસ્ખલન:10 ગાડીઓ કાટમાળ નીચે દટાઇ, રસ્તો ધોવાયો; 15 સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લે એવી શક્યતા

શુક્રવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના બિલાસપુરના નામહોલમાં વાદળ ફાટ્યું. તેના કારણે 10થી વધુ વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા. રસ્તાઓ પણ

Read more

ટ્રમ્પ ટેરિફ મામલે ભાગવતે અમેરિકા પર સાધ્યું નિશાન:ભાગવતે કહ્યું- ડરના કારણે ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો, તેઓ વિચારે છે કે ભારત મજબૂત જઈ જશે તો તેમનું શું થશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે શુક્રવારે કહ્યું હતું કે તે (અમેરિકા) લોકો ડરી ગયા છે કે જો ભારત

Read more

મોદી આજે મણિપુરની મુલાકાતે, 2 રેલી કરશે:હિંસા શરૂ થયાના 2 વર્ષ પછી મુલાકાત લેશે, પહેલા 7 વાર ગયા હતા; રાહુલે કહ્યું- સારું છે તેઓ જઈ રહ્યા છે

PM નરેન્દ્ર મોદી આજે મણિપુરની મુલાકાતે આવશે. તેઓ ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં બે અલગ-અલગ રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન અહીં અનેક પ્રોજેક્ટ્સનો

Read more

કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘૂસ્યો, 9 લોકોને કચડ્યાં, મોત:20 ઘાયલ; પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું, અનેક લોકો પૈડા નીચે આવી ગયા

શુક્રવારે રાત્રે કર્ણાટકના હસન જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના

Read more