Divya Bhaskar - At This Time - Page 9 of 18

વાંગચુક ધરપકડ કેસ: SCમાં 14 ઓક્ટોબર સુધી સુનાવણી ટળી:પત્નીએ કારણ પૂછ્યું, કેન્દ્રએ કહ્યું- અમે અટકાયત કરેલ વ્યક્તિને જણાવ્યું છે; હાલમાં વાંગચુક જોધપુર જેલમાં છે

સોમવારે સુપ્રીમ કોર્ટે સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરી, જે હાલમાં જોધપુર જેલમાં

Read more

દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થિની પર એક મહિના સુધી રેપ કર્યો:આરોપીએ વીડિયો બનાવીને બ્લેકમેલ કરી, તેના બે મિત્રોએ પણ યુવતી પર બળાત્કાર કર્યો; FIR

દિલ્હીમાં 18 વર્ષની MBBS વિદ્યાર્થિની પર એક મહિના સુધી બળાત્કાર કરવામાં આવ્યો છે. પીડિતાએ શુક્રવારે (3 ઓક્ટોબર) FIR નોંધાવી હતી,

Read more

સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ પર હુમલાની કોશિશ:વકીલે બૂટ ફેંકવાની કોશિશ કરી, નારેબાજી કરી- “અમે સનાતનનું અપમાન સહન નહીં કરીએ”

સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે CJI ની આગેવાની હેઠળની બેન્ચ એક કેસની સુનવણી કરી રહી હતી ત્યારે એક વકીલે ચીફ જસ્ટિસ

Read more

અધધધ…એક વર્ષમાં સોનું 43,000 રુપિયા વધ્યું:આજે પણ ઓલ ટાઈમ હાઈ, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.20 લાખને પાર, કિલો ચાંદીનો ભાવ 1.10 લાખ થયો

આજે 6 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ

Read more

બિહારમાં વાગશે ચૂંટણી બ્યૂગલ:સાંજે 4 વાગ્યે EC તારીખોની જાહેરાત કરશે, બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે; બધા પક્ષોની છઠ પછી મતદાનની માગ

ચૂંટણીપંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે એવી શક્યતા છે. આજે સાંજે 4 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક પ્રેસ-કોન્ફરન્સ

Read more

હિમાચલના ઊંચા શિખરો પર બરફવર્ષા:મનાલીમાં પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો, આજે 8 જિલ્લામાં ભારે વરસાદ-વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ

હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા ચાલુ છે. લાહૌલ-સ્પિતિ અને કુલ્લુ પછી, આજે સવારે 4 વાગ્યાથી ચંબાના મણિ મહેશ, કુગતી

Read more

દર્દીઓને બેડ સાથે લઈને રસ્તા પર ભાગ્યા સંબંધીઓ:જયપુરની SMS હોસ્પિટલમાં આગનું તાંડવ, 8 લોકોના મોત, બહાર બેડની લાઇન લાગી; 10 તસવીરોમાં જુઓ સમગ્ર ઘટનાક્રમ

જયપુરના સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં ગઈ મોડી રાત્રે આગ લાગવાથી આઠ દર્દીઓના મોત થયા હતા. આગ લગભગ

Read more

જયપુરની SMS હોસ્પિટલમાં આગ, 8 દર્દીનાં મોત:મોડી રાત્રે ટ્રોમા સેન્ટરના ICUમાં બની દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા

જયપુરમાં સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત આઠ

Read more

દાર્જિલિંગમાં ભૂસ્ખલન- 23નાં મોત, 2000 ટૂરિસ્ટ ફસાયા:CM મમતા આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે; હિમાચલમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે. તેમાં સાત બાળકોનો પણ

Read more

કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા ભડકી:વાહનો સળગાવાયા, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી; ઇન્ટરનેટ બંધ; VHP દ્વારા આજે બંધનું એલાન

રવિવારે દુર્ગા પૂજા વિસર્જન સમારોહ દરમિયાન હિંસક અથડામણો થયા બાદ ઓડિશાના કટકમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. અધિકારીઓએ સમગ્ર શહેરમાં ફોજદારી

Read more

આતંકીઓને 4 વખત મળ્યો, મોબાઈલ ચાર્જર આપ્યા:26 પ્રવાસીઓના હત્યારાઓને આશરો આપનારની કબૂલાત, આવવા-જવા અને છુપાવવાની વ્યવસ્થા કરી

પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓના મદદગાર મોહમ્મદ યુસુફ કટારીએ અનેક ખુલાસા કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે રવિવારે જણાવ્યું હતું કે

Read more

‘પાકિસ્તાન અવિભાજીત ભારતનો હિસ્સો’:’ભાગલા એ આપણા ઘરના એક રૂમમાં કબજો કર્યો હોય તેવું, ગમે ત્યારે કબજો પાછો મેળવવો પડશે’; મોહન ભાગવતનું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ડૉ. મોહન ભાગવતે રવિવારે સતનામાં કહ્યું, “પાકિસ્તાન અવિભાજિત ભારતનો ભાગ છે. આખું ભારત એક ઘર

Read more

લેહ હિંસાની ન્યાયિક તપાસની વાંગચુકે માંગ કરી:કહ્યું- જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું જેલમાં રહીશ; 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા

સોનમ વાંગચુકે લેહ હિંસા દરમિયાન ચાર લોકોના મોતની સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે. તેમણે જોધપુર સેન્ટ્રલ જેલમાંથી એક પત્ર

Read more

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું- બિહારમાં SIR સફળ:હવે તે દેશભરમાં લાગુ કરવામાં આવશે, મતદાન મથકોનું 100% વેબકાસ્ટિંગ કરાશે

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે રવિવારે પટનામાં બિહાર ચૂંટણીની તૈયારીઓ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું, ‘SIR

Read more

કોલ્ડ્રિફ સીરપ કંપની સામે કાર્યવાહીની તૈયારી:આ દવા 3 રાજ્યોમાં પ્રતિબંધિત; MPમાં તેનાથી 11 બાળકોના મોત થયા, વધુ 5 લોકોના મોતની શંકા

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) કોલ્ડ્રિફ કફ સિરપના ઉત્પાદક શ્રી સન ફાર્માસ્યુટિકલ્સ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું

Read more

પૂલ તૂટ્યો, 7 જગ્યાએ ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ…:દાર્જિલિંગમાં 13 લોકોનાં મોત, અનેક મકાન ધરાશાયી, કાટમાળ રસ્તા પર પડ્યો; રેસ્ક્યૂ કામગીરી અટકી

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે દાર્જિલિંગમાં ભૂસ્ખલન થયું. શરૂઆતના અહેવાલો અનુસાર, મિરિક-સુખિયાપોખરી રોડ પર ભૂસ્ખલન થયું હતું. અનેક ઘરો ધરાશાયી

Read more

કોંગ્રેસે કહ્યું- રશિયા પાકિસ્તાનને ફાઇટર જેટ એન્જિન આપે છે:આપણો જૂનો વિશ્વાસુ હવે પાકિસ્તાનનો સાથી, આ મોદીની ડિપ્લોમેસીની નિષ્ફળતા

કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે મોદી સરકારે સમજાવવું જોઈએ કે રશિયાએ ભારતની અપીલને કેમ અવગણી અને પાકિસ્તાનને RD-93MA એન્જિન પૂરા

Read more

મધ્યપ્રદેશ રિપોર્ટ: સીરપમાં 0.1%ને બદલે 48.6% કેમિકલ:ફાર્મા કંપની સામે FIR નોંધાઈ, ડૉક્ટરની ધરપકડ; મૃતક બાળકોનો આંક 16 પર પહોંચ્યો, 11ની પુષ્ટિ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પારસિયામાં 11 બાળકોના મોત બાદ, વહીવટીતંત્રે આખરે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. શનિવારે રાત્રે પારસિયા પોલીસ સ્ટેશનમાં ડૉ.

Read more

એર ઇન્ડિયા ફ્લાઇટની બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ:RAT સિસ્ટમ એક્ટિવ થઈ, તમામ મુસાફરો સુરક્ષિત; અમૃતસરથી ઉડાન ભરી હતી, દિલ્હી આવતી ફ્લાઇટ્સ રદ

પંજાબના અમૃતસરથી રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ AI117, એક બોઇંગ 787 ડ્રીમલાઇનર છે. વિમાનનું

Read more

ઓપરેશન સિંદૂર પછી પણ 2000 નવા બંકર નથી બન્યાં:જમ્મુ-કાશ્મીરના 500 ગામડાઓ પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડરથી 6 કિમીની રેન્જમાં

‘8-9મેની રાતને અમે ભૂલી શકતા નથી. પાકિસ્તાનના ગોળીબારથી બચવા માટે પત્ની-બાળકો અને ચુનંદા સામાનને લઇને રાતોરાત ગામ ખાલી કરવું પડ્યું

Read more

કેજરીવાલના CM આવાસને ગેસ્ટ હાઉસ બનાવવાની તૈયારી:મુખ્યમંત્રી તરીકે 9 વર્ષ આ ઘરમાં રહ્યા, ભાજપે 45 કરોડનો ‘શીશમહેલ’ કહ્યો હતો

દિલ્હી સરકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલા (સીએમ હાઉસ)ને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રૂપાંતરિત કરવાની તૈયારી કરી રહી છે. કેજરીવાલ પર

Read more

તમિલનાડુ બાદ MPમાં પણ કફ સિરપ પર પ્રતિબંધ:કોલ્ડ્રિફથી નવ બાળકોનાં મોત થયા હતા; રાજસ્થાનમાં ડ્રગ કંટ્રોલર સસ્પેન્ડ

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી 11 બાળકોના મોત બાદ બંને રાજ્યોમાં આ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મધ્યપ્રદેશે શનિવારે

Read more

જીવતી દીકરીને નહેરમાં ફેંકી દીધી:પંજાબમાં અફેરની શંકામાં પિતા હેવાન બન્યો, હાથ બાંધી નહેરમાં ધક્કો માર્યો-બાય બાય કહેતો વીડિયો પણ ઉતાર્યો

પંજાબમાં કાળજું હચમચાવી દે એવી એક ઘટના સામે આવી છે. પંજાબના ફિરોઝપુરમાં પિતાએ તેની પુત્રીને જીવતી નહેરમાં ફેંકી દીધી હતી.

Read more

મહારાષ્ટ્ર: 7 વર્ષની બાળકી પર રેપ-હત્યા, આરોપીની ધરપકડ:બે વર્ષ પહેલાં પણ એક છોકરી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી; બે મહિના પહેલાં કોર્ટમાંથી ભાગી ગયો હતો

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં, એક 33 વર્ષીય પાવરલૂમના કામદારે તેના પડોશમાં રહેતી સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો અને તેનું

Read more

નીરવ મોદીએ કહ્યું-ભારતીય તપાસ એજન્સીઓ ત્રાસ આપશે:પ્રત્યાર્પણ કેસની ફરીથી સુનાવણી કરવાની વિનંતી, લંડન કોર્ટમાં અરજી કરી

પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીનો આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ કહ્યું છે કે જો તેને ભારત મોકલવામાં આવશે, તો

Read more

ભારત 6 નવી AK-630 એર ડિફેન્સ ગન સિસ્ટમ ખરીદશે:એક મિનિટમાં 3000 રાઉન્ડ ફાયર કરશે, 4 કિમી રેન્જ; પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે

ભારત પાકિસ્તાન સરહદ પરના વિસ્તારો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા મજબૂત કરી રહ્યું છે. આ હાંસલ કરવા માટે, સેનાએ સરકારી કંપની

Read more

આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં તેજી રહી:સોનાનો ભાવ ₹3,692થી વધીને ₹1.17 લાખ અને ચાંદીનો ભાવ ₹7,510થી વધીને ₹1.46 લાખ પ્રતિ કિલો થયો

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર ગયા શનિવાર, 27 સપ્ટેમ્બરના

Read more

RJDના શાસનમાં બિહારની હાલત સુકાઈ ગયેલા ઝાડ જેવી હતી:PMએ કહ્યું- બિહારમાં સ્કૂલો ખુલતી નહીં, બાળકો ભણતા નહી, લાખો લોકોને બિહાર છોડવું પડ્યું

PM નરેન્દ્ર મોદી બિહારના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ કર્યો હતો. તેમણે સંવાદ દરમિયાન આરજેડી પર નિશાન સાધ્યું. મોદીએ કહ્યું, પહેલાં,

Read more

CJI ગવઈએ કહ્યું- બુલડોઝર કાર્યવાહી એટલે કાયદો તોડવો:સરકાર એક જ સમયે જજ, જ્યુરી અને જલ્લાદ ન બની શકે

ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈએ શુક્રવારે કહ્યું કે ભારતીય ન્યાયિક પ્રણાલી કાયદાના શાસન હેઠળ કાર્ય કરે છે અને તેમાં બુલડોઝર

Read more

ભારત રશિયા પાસેથી વધુ S-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે:S-500 ખરીદવાનો પણ વિચાર કરશે; ડિસેમ્બરમાં પુતિનની ભારત મુલાકાત દરમિયાન સોદો શક્ય

ભારત રશિયા પાસેથી વધારાની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી શકે છે. આવી પાંચ સિસ્ટમ માટેના સોદા પહેલાથી જ થઈ ગયા

Read more