Ahmedabad City Archives - Page 3 of 3 - At This Time

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 31 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને 31 વર્ષના સફળતાના નવા શિખરે વધુ એક નવી 428 મી બ્રાંચ અમદાવાદ ના સિંગરવા ગામે તારીખ 5/10/25 રવિવારે સવારે 10 વાગે શરુ થઈ રહી છે સ્થળ- દુકાન-10, મારુતિ રેસીડેન્સી-2 સિંગરવા

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 31 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને ૩૦ વર્ષના સફળતાના નવા શિખરે

Read more

સામાજિક આગેવાન દિનેશભાઈ ગાંધી એ અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલા ને સંપર્ક કરતા મેઘાણીનગર માં આવેલ મેન માર્કેટ જવાના ચાર રસ્તા પર વિકરાળ ભૂવો પડ્યો હતો આજે આ ભુવા ને પૂરીને ગટર સમાર કામ ચાલુ કરવામાં આવેલ

મેઘાણીનગર માં આવેલ મેન માર્કેટ જવાના ચાર રસ્તા પર વિકરાળ ભૂવો પડ્યો આ ભુવા ને પૂરીને ગટર સમાર કામ ચાલુ

Read more