સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ : બોટાદ નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો બોટાદ નગરપાલિકામાં શ્રેષ્ઠ સફાઈ કર્મીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા
બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ બોટાદ નગરપાલિકા કચેરીના ટાઉન હોલ ખાતે યોજાયો હતો.
Read more