નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘સમુદ્ર થી સમૃદ્ધિ’ નો સમારોહ યોજાયો- લાઇવ કાર્યકમ નિહાળી આ ક્ષણના સાક્ષી બન્યા નગરજનો
ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર થી સમૃદ્ધિ’ કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લાના એનએચ-56 ના બિતાડા/મોવીથી નસારપોર વિભાગના ચાર લેન પ્રોજેક્ટની ઈ-તકતીનું અનાવરણ
Read more