Amreli Archives - Page 10 of 12 - At This Time

ભારે વરસાદની આગાહી – બાબરા માર્કેટ યાર્ડમાં ખેડૂતો-વેપારીઓએ માલ સુરક્ષિત રાખવા ખાસ સુચના

હવામાન વિભાગ દ્વારા તા. ૦૪/૧૦/૨૦૨૫ શનિવારથી તા. ૦૮/૧૦/૨૦૨૫ બુધવાર સુધી ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ

Read more

ઉડાન લેડીઝ ક્લબ નું સન્માન – લોહાણા મહાજન વાડી ના લોકાર્પણ સમારોહ માં બહેનોને મોમેન્ટો અર્પણ

(દિપક કનૈયા દ્વારા) બાબરા લોહાણા મહાજન વાડી ના લોકાર્પણ સમારોહ પ્રસંગે ઉડાન લેડીઝ ક્લબ ની બહેનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું

Read more

નવરાત્રી પર્વે રામદેવધામ ઘુઘરાળા તરફથી પ.પૂ. રાજુબાપુના સ્મરણાંજલિરૂપે દીકરીઓને લાણીનું વિતરણ

નવરાત્રીના પાવન પર્વે સેવા અને સંસ્કારનો અનોખો ઉપક્રમ યોજાયો હતો. રામદેવધામ ઘુઘરાળા તરફથી પ.પૂ. રાજુબાપુના સ્મરણાર્થે મારુતિ યુવક મંડળની દીકરીઓને

Read more

અમરેલીની નામાંકિત સ્કુલે નિયમોને નેવે મુક્યા, જાહેર રજાના દિવસે પણ શિક્ષણ કાર્ય શરુ રખાયું

અમરેલીની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા પટેલ સંકુલ સ્કૂલમાં ગાંધી જયંતિ અને દશેરાની જાહેર રજાઓ પર વર્ગો ચાલુ રાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

Read more

અમરેલી જિલ્લાના ૨.૧૭ લાખ ભાઈઓ- બહેનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યાં

અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ – અમર ડેરી સાથે સંકળાયેલા જિલ્લાભરના દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજે ૩૭,૦૦૦ જેટલા મહિલા

Read more

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ : “સ્વચ્છોત્સવ” અંતર્ગત ૨ ઓક્ટોબર ના રોજ ગાંધી બાગ ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન

ભારત સરકારશ્રી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (૨ ઓક્ટોબર)ના પાવન પ્રસંગે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલન તરીકે ઉજવણી કરવાની અપીલ

Read more

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ

ભાવનગર નજીકના ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ વિજયા દશમીના પવિત્ર પર્વ નિમત્તે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન

Read more

લીલીયા મોટા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.ડી.સાળુંકે એ શસ્ત્ર પૂજા કરી

લીલીયા મોટા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પી.આઇ એમ.ડી.સાળુકે એ દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા કરી તેમાં શાસ્ત્રોક વિધિ દ્વારા શસ્ત્રોની

Read more

“માં તુલજા ભવાની”ના સાનિધ્યમાં આહિર (વાળા પરિવારે) સમાજે શિક્ષણ ક્ષેત્રે વધું કામ કરવાનો સંકલ્પ કર્યો. પ્રો (ડૉ) જીવાભાઈ વાળા

માં ના નવલા નોરતામા નવમા નોરતે વાળા પરિવારના કુળદેવી “માં તુલજા ભવાની માતાજી” મઢ લોઢવા મુકામે હવનમાં હાજર રહી “તુલજા

Read more

મુખ્યમંત્રીનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમરેલી જિલ્લાના વેપારીઓ સાથે સંવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વીડિયો કોન્ફરન્સમાં વેપારી સંગઠનો અને ઉદ્યોગ સંગઠનો સાથે જી.એસ.ટી. દરમાં થયેલા ઘટાડા અંગે ચર્ચા કરી હતી.

Read more

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લાની નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે નગરપાલિકાઓના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અમરેલી નગરપાલિકાના ૧૯૮, સાવરકુંડલા નગરપાલિકાના ૪૦૮,

Read more

અમરેલી શહેરોમાં વરસાદ બન્યો વિલન, ગરબા ગ્રાઉન્ડમાં ભરાયેલ વરસાદી પાણીથી થયા કાદવ કીચડ

અમરેલીના બગસરા અને વડિયા શહેરોમાં વરસાદને કારણે ગરબા મેદાન કાદવ અને કળણમાં ફેરવાઈ ગયા છે. વરસાદને કારણે ગરબા મેદાન પાણીથી

Read more

દામનગર પાલિકા તંત્ર ની રસ્તા રિપેરિંગ માં બેદરકારી એ પગપાળા ચાલી જતી શ્રમિક મહિલા અસ્તિભંગ બની

દામનગર શહેર ના મફત પ્લોટ ઠાંસા રોડ ઉપર બેઠા કોઝવે માં ચાલતા પાણી માં ચાલી ની પસાર થતી શ્રમિક મહિલા

Read more

બાબરા માં દશેરા નિમિતે ભવ્ય રામ–રાવણ યુદ્ધ, રામ–રાવણ–હનુમાનની યાત્રા સાથે વર્ષો જૂની પરંપરા આજે પણ અવિરત

દશેરા પર્વના પાવન અવસરે બાબરા શહેરમાં દરવર્ષે યોજાતી રામ–રાવણ યુદ્ધની પરંપરાનું ભવ્ય આયોજન આ વર્ષે પણ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવ્યું હતું.

Read more

બાબરા પોલીસ દ્વારા દારૂના નશામાં વિના પરમીટ ઝડપાયો યુવાન

બાબરા પોલીસ સ્ટેશનની કામગીરી દરમિયાન તા. ૩૦/૦૯/૨૦૨૫ના રોજ રાત્રે ૧૯:૦૦ વાગ્યે નિલવડા ગામના રહેવાસી સંજય ભીખાભાઈ ખીમસુરીયા (ઉંમર ૩૦, ધંધો

Read more

બાબરા : જીવનપરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ગંભીર, નગરપાલિકાની ઉદાસીનતા સામે લોકોમાં રોષ

બાબરા ગામના જીવનપરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે. તાલુકા પંચાયતના વિકાસ કોટર પાસે આવેલા મકાનોમાં વર્ષોથી વરસાદી

Read more

ગરણી ગામમાં ચોરી : અજાણ્યા ચોરો ૧.૪૯ લાખના દાગીના અને રોકડ લઈ ફરાર

ગરણી ગામે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ ફરીયાદી અશ્વીનભાઈ પુનેશભાઈ જાદવ (ઉ.વ. ૩૫, ધંધો-વેપાર, રહે. ગરણી, તા. બાબરા,

Read more

બાબરા પોલીસની કાર્યવાહી : હથિયાર બંધી નો ભંગકરનાર 2 આરોપી ઝડપાયા

બાબરા પોલીસ સ્ટેશનના સ્ટાફે મોટાદેવળીયા ગામે પેટ્રોલિંગ દરમ્યાન બસ સ્ટેશન પાસે એક વ્યક્તિ જાહેરમાં હાથમાં લાકડી સાથે ફરતો જોવા મળ્યો

Read more

આટકોટ-રાજકોટ હાઇવે પર મસમોટા ખાડા, વાહન ચાલકોમાં રોષ – સરકાર સામે પ્રજામાં ભારે નારાજગી

બાબરા થી આટકોટ અને રાજકોટ સુધીનો અંદાજે 90 થી 100 કિમીનો હાઇવે રોડ અત્યંત ખરાબ હાલતમાં પહોંચ્યો છે. રોડ ઉપર

Read more

આટકોટ પાસે શિતલ આઇસ્ક્રીમના વાહન માંથી ડીઝલ ચોરી કરનાર ચાલક સહિત બે સામે ફરિયાદ

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ) અમરેલીનાં શિતલ આઇસ્ક્રીમનાં વાહન માથી આટકોટ નજીક હોટલ પાસે ડીઝલ ચોરીની ઘટનામા તપાસમા શિતલ આઇસ્ક્રીમનાં વાહન

Read more

રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલક ની સ્વનિર્ભર શાળા સંચાલક માં મહામંત્રી તરીકે નિમણૂક

રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલક ની સ્વનિર્ભર શાળા સંચાલક માં મહામંત્રી તરીકે નિમણૂક ચારો તરફ થી મળી રહી છે શુભેચ્છાઓ

Read more

ભાલવાવ ઉત્તર બુનિયાદી વિધાલય ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાયો

દામનગર ના ભાલવાવ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નવરાત્રી મહોત્સવ ઉજવાયો માં આધ્યાશક્તિ નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે શાળામાં તારીખ ૨૭/૦૯/૨૫

Read more

ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાએ મચાવ્યો ખળભળાટ, પ્રેમ પ્રકરણના એંગલ પર તપાસ તેજ

ગાંધીનગરના સેક્ટર-24માં આવેલ પાઠ્યપુસ્તક મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 32 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો

Read more

ખોડિયારનગરમાં કોંગ્રેસ અગ્રણીની કાર પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવી નાંખી

શહેરમાં લુખ્ખાઓનો અતિરેક થઇ રહ્યો છે અને લોકો અને તેના જાન માલની સુરક્ષા સામે સવાલો ઊભાં થઈ રહ્યાં છે. આજે

Read more

ફર્નિચર કામના નીકળતા રૂપીયા મામલે : ફ્લેટમાં તોડફોડ, રૂ.1.70 લાખનું નુકશાન કર્યું

નાણાવટી ચોક પાસે આવેલ ટાઇટેનિયમ રેસિડેન્સીમાં દંપતીએ બઘડાટી બોલાવી હતી. ફર્નિચર કામના નીકળતા રૂપીયા મામલે વેપારીના ફ્લેટમાં તોડફોડ કરી રૂ.1.70

Read more

શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા કોલેજ ખાતે ટ્રેડિશનલ રાસ ગરબા તથા સ્પર્ધા નું ઉત્સાહ ભેર આયોજન …. રાજુલા

શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા કોલેજ ખાતે ટ્રેડિશનલ રાસ ગરબા તથા સ્પર્ધા નું ઉત્સાહ ભેર આયોજન …. રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ તથા

Read more

બાબરા માર્કેટ યાર્ડમાં ૨ ઓક્ટોબરે દશેરા તથા ગાંધી જયંતિ નિમિત્તે રજા

બાબરા: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બાબરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તા. ૦૨/૧૦/૨૦૨૫, ગુરૂવારના રોજ વિજયા દશમી (દશેરા)

Read more