Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Jafrabad Archives - At This Time

વઢેરા ગામે વરુડી માતાના મંદિર માર્ગ પર ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ

નવરાત્રી ના પાવન અવશર પર નાની બાળાઓના હસ્તે ગેટનું લોકાર્પણ, ગ્રામજનોના સહકારથી ધાર્મિક સ્થળની શોભામાં થયો વધારો અમરેલી જિલ્લાના જાફરાબાદ

Read more

તાલુકા પે. સેન્ટર શાળા ખાતે દિનેશભાઈ માંડલીયાનો ભવ્ય વિદાય અને સન્માન સમારંભ યોજાયો સંતો મહંતો ની હાજરીમા

જાફરાબાદ ખાતે આવેલી તાલુકા પે. સેન્ટર શાળામાં દિનેશભાઈ નારણભાઈ માંડલીયાની નિવૃત્તિ નિમિત્તે ભાવભર્યો વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો. આ

Read more

કડીયાળી ગામે વિકાસકાર્યોની ભેટ: ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ચાર નવનિર્મિત સુવિધાઓનું લોકાર્પણ

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે પ્રાથમિક શાળા, સરકારી હોમિયોપેથિક દવાખાનું, કોમ્યુનિટી હોલ અને નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું જાફરાબાદ તાલુકાના કડીયાળી

Read more

જાફરાબાદના ટીંબી ફીડરમાં પૂરતી વીજળી આપો, કોંગ્રેસ ઉપાધ્યક્ષ ટીંકુભાઈ વરૂની ઉગ્ર રજૂઆત

જાફરાબાદ તાલુકાના ટીંબી ફીડર હેઠળ આવતા ગામોમાં ખેતીવાડી માટે અનિયમિત અને અપૂરતી વીજળી મળતા ખેડૂતો પરેશાન બન્યા છે. વરસાદની ખેંચ

Read more

જાફરાબાદમાં શિક્ષક સામે દુષ્કર્મના આરોપ, તળાજાના વેળાવદરના આરોપીની ધરપકડ!

રામકૃષ્ણ વાંશીયા તળાજા અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જાફરાબાદના એક ગામની સરકારી શાળામાં

Read more

જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના

જાફરાબાદના લુણસાપુર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સામે ચાર સગીર વિદ્યાર્થિનીઓના જાતીય શોષણનો ગંભીર આક્ષેપ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં

Read more

લુણસાપુરમાં જમીન કપાત અને વળતરનો મુદ્દો ગરમાયો

ખેડૂતોને યોગ્ય વળતર આપવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ, નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી

Read more

ગાંગડા ચેકપોસ્ટ પાસે નશાની હાલતમાં ત્રણ ઈસમો ઝડપાયા

ઉનાના ગાંગડા ચેકપોસ્ટ પાસે નશાની હાલતમાં ત્રણ ઈસમો ઝડપાયા, એક સામે પ્રોહિબિશન હેઠળ ફરિયાદ ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના

Read more

જાફરાબાદમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો; ૧૦૦ જેટલા લાભાર્થીઓએ લીધો લાભ, ૩૦ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે અમરેલી મોકલાયા

જાફરાબાદ શ્રી તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળ ટ્રસ્ટ, જાફરાબાદ દ્વારા પ.પૂ. સંતવર્ય શ્રીશ્રી ૧૦૦૮ શ્રી રાઘવદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંત શ્રી

Read more

જાફરાબાદ સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નો ભવ્ય શુભારંભ!

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાન

Read more

જાફરાબાદની ધ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ની હર્ષોલ્લાસભેર ઉજવણી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રહ્યા ઉપસ્થિત

જાફરાબાદ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે આજે ‘ગ્રાન્ડપેરેન્ટ્સ ડે’ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

Read more

જાફરાબાદમાં તાલુકા પે સેન્ટર શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬-૨૭ યોજાયું

પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કરી બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભા દર્શાવી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ,

Read more

જાફરાબાદને મળી જ્ઞાનની નવી ભેટ: સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ઉદ્ઘાટન, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સહિત વાંચનપ્રેમીઓને મળશે સુવિધા જાફરાબાદ તાલુકામાં શિક્ષણ, વાંચન અને જ્ઞાનના પ્રસારને પ્રોત્સાહન

Read more

જીવન બચાવવાના સંકલ્પ સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ જાફરાબાદમાં રક્તદાન કેમ્પ યોજાયો

જાફરાબાદ: માનવતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ દ્વારા નવકાર બ્લડ બેંકના

Read more

જાફરાબાદની જનતાના હિતમાં સંદીપભાઈ શિયાળની પહેલ, CHC ખાતે શબવાહિની અને કોલ્ડ રૂમ માટે ઉઠાવી માંગ

જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોને વધુ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે હેતુથી રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને જનપ્રતિનિધિ

Read more

અમરેલીથી જાફરાબાદ સુધી હડતાળની અસર, સરકારી કચેરીઓમાં કામગીરી ખોરવાઈ

અમરેલી જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતાં વહીવટી કામગીરી પર અસર જોવા મળી રહી છે. પોતાની 14 પડતર

Read more

સાગર કવચ અંતર્ગત જાફરાબાદ મરીન પોલીસ તથા sog અમરેલી તથા મરીન કમાન્ડો દ્વારા શંકાસ્પદ બોટ પકડ્યા

સરકેશ્વર નજીક દરિયામાં આશરે ૦૭ નોટિકલ માઈલ દૂર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન સાગર કવાયત અન્વયે જાફરાબાદ મરીન પોલીસ તથા sog

Read more

કાગવદર ખાતે તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં 565 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો

વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે મળી રહે તેમજ નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ

Read more

છેલણા ગામ નજીક શ્વાનોએ રોજના બચ્ચાને ઇજા પહોંચાડતા સ્થાનિક સરપંચની સતર્કતાથી તાત્કાલિક રેસ્ક્યૂ

જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક શ્વાનોએ એક રોજના બચ્ચા પર હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કર્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક

Read more

વીજ કટોકટીથી ખેડૂતો પરેશાન, આઠ ગામોના સરપંચો-ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ નોંધાવ્યો વિરોધ

જાફરાબાદ: બારમણ એસ.એસ. હેઠળ આવતા આઠ ગામોમાં ખેતીવાડી અને જ્યોતિગ્રામ વીજ પુરવઠાની અનિયમિતતા તેમજ વારંવાર સર્જાતા ટ્રિપિંગના પ્રશ્નને લઈને ખેડૂતો

Read more

બાબરકોટમાં કૂવામાં ખાબકેલી સિંહણનું સફળ રેસ્ક્યૂ

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મધરાત્રિ દરમિયાન પાણીપુરવઠાના વર્ષો જૂના કૂવામાં સિંહણ ખાબકી જતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં

Read more

ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ ના વિરોધમાં જાફરાબાદ બાર એસોસિએશનનો સર્વાનુમતે ઠરાવ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન | કાયદાની જોગવાઈઓ અંગે પુનઃવિચાર અને જરૂરી સુધારાની સરકાર સમક્ષ માંગ જાફરાબાદ બાર

Read more

સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન

જાફરાબાદ નગરપાલિકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સના સંયુક્ત ઉપક્રમે સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો જાફરાબાદ

Read more

લોઠપુર ગામના વિકાસને મળ્યું નવું બળ, રૂ. 60 લાખના કામોનું ખાતમુહૂર્ત

જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતના નવા મકાનના નિર્માણનો પ્રારંભ લોઠપુર ગામે વિકાસની દિશામાં વધુ એક

Read more

બાબરકોટ ગામે રૂ. 1.37 કરોડના ખર્ચે નિર્મિત નવી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રૂ. 1 કરોડ 37 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ

Read more

બાબરકોટ ગામે સબ સેન્ટરના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિ

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવનાર સબ સેન્ટરના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે

Read more

ગાંધી જયંતિ નિમિત્તે બાબરકોટ ગામ તથા શાળામાં સ્વચ્છતા અભિયાન યોજાયું

બાબરકોટ ગામે સ્વચ્છતા, સેવા અને શ્રમદાનનો સંદેશ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આજે ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા, સેવા અને

Read more

જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીકથી પસાર થતા ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર આજે કારનો અકસ્માત સર્જાયો હતો.

ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર કાર પલટી જતા અકસ્માત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પ્રાપ્ત માહિતી મુજબ, બાલાનીવાવ નજીક એક ફોર-વ્હીલર કારના ચાલકે

Read more

જાફરાબાદ પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની તવાઈ: આનંદ મિનરલ સીઝ, 3 ટ્રેક્ટર ઝડપાયા

ઉના તાલુકાની માલણ નદી, ગાંગડા નદી તથા રાવલ નદીના પટ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ

Read more

ગાંધી જયંતિ નિમિત્તે જાફરાબાદ મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

જાફરાબાદ, તા. 2 ઓક્ટોબર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જાફરાબાદ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more