મહુવા તાલુકાના નાના ખુંટવડા ગામે બગદાણા પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન સ્વજીભાઈ રૂડાભાઈ મકવાણા ના રહેણાક મકાનમાંથી અનાજના કોથળામાં છુપાવેલો દેશી દારૂનો મુદામાલ જપ્ત, આરોપી રેઇડ દરમ્યાન હાજર ન મળતા તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ મહુવા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ
મહુવા તાલુકાના નાના ખુંટવડા ગામે બગદાણા પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન સ્વજીભાઈ રૂડાભાઈ મકવાણા ના રહેણાક મકાનમાંથી અનાજના કોથળામાં છુપાવેલો દેશી
Read more