ગુજરાત રાજ્ય મહિલા આયોગ આયોજિત નારી અદાલત ગઢડા દ્વારા નવરાત્રી નવ શક્તિ નવસંકલ્પ છઠુ નોરતું માતા કાત્યાયની દિવસની ઉજવણી સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડીમાં કરવામાં આવેલ.
આજ રોજ ગઢડા નારી અદાલત દ્વારા છઠા નોરતાની ઉજવણી સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડીમાં કરવામાં આવેલ. જેમાં થીમ નેતૃત્વ અને ન્યાયસંગત
Read more