ઝાલોદના ધાવડિયામાં નવું આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું::ગ્રામજનોને ઘરઆંગણે આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ મળશે
ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.
Read more