*પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર – તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ ખાતે દર શુક્રવારે સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ થશે
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે, ખેતી ખર્ચમાં ઘટાડા સાથે ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકારશ્રીની સૂચના
Read more