મેદસ્વિતા નિવારણ માટે અમરેલીના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકોમાં અનેરો ઉત્સાહ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”નો પ્રારંભ કરવામાં આવ્યો
Read more