સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ૩૧- મોડાસા વિધાનસભા વિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ.
જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને યોજાયેલી પદયાત્રાનું ઠેરઠેર થયું સ્વાગત મોડાસા તાલુકાના ઝાલોદરથી મોડાસા ટાઉનહોલ સુધી યોજાયેલ અંદાજિત ૧૦ કિમીની
Read more