થાનગઢમાં LCB એ 95 કિલો તાંબાનો વાયર જપ્ત કર્યો : કિશન ખમાણીની ધરપકડ, બાઈક સહિત 1.15 લાખનો મુદ્દામાલ મળ્યો
થાનગઢમાં LCB એ તાંબાના વાયરની ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની મિલકત સંબંધિત
Read more