લીંબડીના દોલતપર ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી 100 ટકા પૂર્ણ, વીજગ્રાહકોને મળશે રાહત
દોલતપર ગામમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ પીજીવીસીએલ દ્વારા ત્રણ દિવસમાં 100 ટકા કામગીરી પૂર્ણ; વીજગ્રાહકોને મળશે અનેક સુવિધાઓ સુરેન્દ્રનગર
Read more