મહુવાને જીલ્લો બનાવવાની લોકમાંગ તેજ — બાબુભાઈ જોળીયાના નેતૃત્વ હેઠળ ૨૮ ગ્રામપંચાયતો અને અનેક સંસ્થાઓની સંયુક્ત રજુઆત”
(રિપોર્ટ હિરેન દવે) મહુવાને જીલ્લો બનાવવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડના ઉપચેરમેન બાબુભાઈ જોળીયા દ્રારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
Read more