Bhanvad Archives - At This Time

ભાણવડ ગામે પ્રાથમિક શાળાની હરરાજી યોજાઈ — ગ્રામજનો અને પંચાયતની ઉપસ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ

રિપોર્ટ હિરેન દવે આજ રોજ ભાણવડ ગામ ખાતે ગ્રામ પંચાયત અને ગામજનોની ઉપસ્થિતિમાં ભાણવડ પ્રાથમિક શાળાની હરરાજી પ્રક્રિયા યોજાઈ હતી.

Read more

ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સીટી દ્વારા સાતમો યુવા મહોત્સવ 2025સંપન્ન થયો

સપ્તક યુવક મહોત્સવ -અવસર ૨૦૨૫માં સોરઠધરાનાં વિદ્યાર્થીઓએ હીર જળકાવ્યુ કોલેજ જનરલ ચેમ્પીયનશીપમાં યુનિ. અંગ્રેજી ભવનનાં છાત્રોએ બાજી મારી શિલડ હાંસલ

Read more

મહુવા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શકતીભાઈ ભાણવડની બહેન મમતાબેન (ઉંમર 37)નું દુઃખદ અવસાન

(રિપોર્ટ હિરેન દવે) મહુવા તાલુકા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ શકતીભાઈ ભાણવડની નાના બહેન મમતાબેન (ઉંમર 37)નું દુઃખદ અવસાન થયું

Read more