જળસંચયના મહાયજ્ઞમાં રાજકોટ કેમિસ્ટ એસો.નો સંપૂર્ણ સહયોગ: 1500 લોકોનો જળ બચાવવા સંકલ્પ ◆ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ભગીરથ કાર્યને રાજકોટના મેડિકલ સ્ટોર ધારકો તન, મન અને ધનથી સહાય કરશે
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને ફરીથી નંદનવન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના ભગીરથ કાર્યના ભાગરૂપે ગત
Read more