આજે ધનતેરસ એટલે ધન (સમૃદ્ધિ) અને તેરસ (કાર્તિક મહિનાની ત્રયોદશી તિથિ). આ દિવસે દિવાળીની શરૂઆત થાય છે અને ધન, આરોગ્ય તથા સુખ-સમૃદ્ધિ માટે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.
ધનતેરસ ની મહત્તા: ભગવાન ધન્વંતરી નો અવતાર: સમુદ્ર મન્થન દરમ્યાન ભગવાન ધન્વંતરી અમૃત ભરેલ કળશ લઈને પ્રગટ થયા હતા. એટલે
Read more