ટીટોડીયા ગામના યુવાને ખોટો વીડિયો શેર કરી ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ – ગંગાજળીયા પોલીસે નોંધાવી ફરિયાદ, સાયબર ક્રાઈમ સેલની તપાસ શરૂ
(રિપોર્ટ ભૂપત ડોડીયા) . ગુજરાત પોલીસની છબીને દૂષિત કરવાના પ્રયાસનો મામલો સામે આવતા ભૌમરાવે પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.
Read more