દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ખૂશી નો તહેવાર હિન્દુ ધર્મ મા ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિતે અભય ચેરીટી ટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ગાંધી એ આજે ચુંવાળનગર વિભાગ 2 માં નાના બાળકો સાથે દિવાળી નો તહેવાર ઉજવી તેમને દિવાળી ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળી ની શુભેચ્છા પાઠવી હતી તેમની સાથે નયન ગાંધી હેમલતાબેન ગાંધી કશિશ ગાંધી જોડાયા હતા અને દરેક ભારતીય ભાઇ બહેનો ને દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી
દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ખૂશી નો તહેવાર હિન્દુ ધર્મ મા ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિતે અભય ચેરીટી
Read more