તા:-૦૮/૧૦/૨૦૨૫ અમદાવાદ અમદાવાદ માં ફરી એક યુવક ની કરાઈ હત્યા રાણીપ ગામ પાછળ એક યુવક પર છરી ઘા ઝીકી ખૂની હુમલા કર્યો જેમાં ભોગ બનેલ નરેશ ઠાકોરનું સારવાર દરમ્યાન થયું નિધન હત્યા કેસ દાખલ કરી તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી સાંજે નરેશ ઠાકોર નામનાં યુવક પર છરી વડે હુમલો થયો હતો, તેનું હોસ્પિટલમાં સારવાર
Read more