Divya Bhaskar - At This Time

રાજનાથ સિંહે કહ્યું-સેના અને પોલીસ અલગ, મિશન એક-રાષ્ટ્રીય સુરક્ષા:દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી; આજે પોલીસ સ્મૃતિ દિવસ

મંગળવારે સવારે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

Read more

પુણેમાં પેશ્વાના કિલ્લામાં મહિલાઓએ નમાજ અદા કરી:ભારે હોબાળો થયો, હિન્દુ સંગઠને ગૌમૂત્રથી ‘શુદ્ધિકરણ’ કર્યું

પુણેના ઐતિહાસિક શનિવાર વાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ નમાજ અદા કરતી હોવાનો એક વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો છે.

Read more

બિહારમાં પહેલીવાર INDIA-NDAનો કોઈ CM ફેસ નહીં:મહાગઠબંધનમાં ખેંચતાણ; 243 બેઠકો પર 254 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા સોમવારે પુર્ણ થઈ. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કા માટે

Read more

સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છતાં દિલ્હીમાં આખી રાત ફટાકડા ફુટ્યા:AQI 400ને પાર, પ્રદૂષણમાં વધારો, લોકોને માસ્ક પહેરવાની સલાહ; 38માંથી 36 મોનિટરિંગ સ્ટેશન રેડ ઝોન

દિવાળીની રાત્રે, રાજધાની દિલ્હીમાં લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડે છે. જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો

Read more

દિવાળી સેલિબ્રેશન, PHOTOS:પાકિસ્તાની PMએ અભિનંદન પાઠવ્યા, કહ્યું- શાંતિથી રહો; શ્રીનગરના લાલ ચોક પર દીવાઓથી ઓપરેશન સિંદૂર લખ્યું

20 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી. શ્રીનગરથી કન્યાકુમારી સુધી લોકોએ પોતાના ઘરો, મંદિરો અને ઓફિસોને દીવાઓ અને રોશનીથી

Read more

RJDએ કોંગ્રેસ સામે 5 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા:143 ઉમેદવારો જાહેર; પપ્પુ યાદવે કહ્યું કે કોંગ્રેસે ગઠબંધન તોડી નાખવું જોઈએ

સોમવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે આરજેડીએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમાંથી પાંચ એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસે પહેલાથી

Read more

કર્ણાટકના ચિત્તપુરમાં RSSની રેલીને મંજુરી નહીં:ભીમ આર્મીને પણ મંજૂરી નહીં, પ્રિયાંક ખડગેએ કહ્યું- RSS કાર્યકરોએ ધમકી આપી

​​​​​​કર્ણાટકના ચિત્તપુરમાં RSS અને ભીમ આર્મી દ્વારા યોજાનારી રેલી માટે વહીવટીતંત્રએ મંજુરી આપવાનો ઇનકાર કર્યો છે. વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે

Read more

દિવાળીએ રાહુલ ગાંધીનો અનોખો અંદાજ:ઘંટેવાલા સ્વીટ શોપમાં ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું, જલદી લગ્ન કરી લો, પછી મીઠાઈનો ઓર્ડર અમને આપજો

આજે દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ દિવાળીની ઉજવણી અનોખી રીતે કરી હતી. આ વર્ષે

Read more

તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં ભારે વરસાદ:ચેન્નાઈમાં રસ્તાઓ અને એરપોર્ટના રનવે પર પાણી ભરાયા,પૂર જેવી પરિસ્થિતિ; યલો એલર્ટ જાહેર

છેલ્લા બે દિવસથી તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે વરસાદ પડતાં તમિલનાડુ સૌથી વધુ અસરગ્રસ્ત થયું

Read more

શિષ્યોએ ગાદી હડપવા ગુરુને જ પતાવી દીધા:હરિયાણાના ભિવાનીમાં એક કેમ્પમાંથી અપહરણ કરી ગળું દબાવ્યું, પછી લાશ નહેરમાં ફેંકી દીધી

હરિયાણાના ભિવાનીના નાંગલ ગામમાં શ્રીનાથ ડેરાના મહંત યોગી ચંબનાથના અપહરણ અને હત્યા કેસમાં CIAએ રોહતક સ્થિત બે આરોપીઓની ધરપકડ કરી

Read more

મોદીએ INS વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળી મનાવી:ગોવામાં મોદીએ કહ્યું- હું તમારી પાસેથી જીવવાનું શીખ્યો, મારી દિવાળી ખાસ બની; ગયા વર્ષે કચ્છની મુલાકાત લીધી હતી

PM નરેન્દ્ર મોદીએ સોમવારે ગોવામાં INS વિક્રાંત પર નાવિકો સાથે દિવાળીની ઉજવણી કરી. આ 12મી વખત છે જ્યારે PMએ સૈનિકો

Read more

દિવાળી પર દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું:શ્વાસ લેવામાં તકલીફ; રાજધાનીમાં કોલસો અને લાકડા સળગાવી શકાશે નહીં, ડીઝલ જનરેટર પર મર્યાદિત પ્રતિબંધ

દિવાળી પહેલા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ વધ્યું છે. હવાની ક્વોલિટી બગડી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ પડી

Read more

દેશભરમાં દિવાળીની ઉજવણી:અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભીડ, બજારોમાં રોનક; PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજે દેશભરમાં દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. ગોવામાં, લોકોએ દુષ્ટતા પર ભગવાન કૃષ્ણના વિજયના પ્રતીક તરીકે રાક્ષસ

Read more

અયોધ્યામાં સરયુ ઘાટ 26 લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યો:2128 લોકોએ એકસાથે મહાઆરતી કરી, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યા

રવિવાર (19 ઓક્ટોબર)ના રોજ અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવવામાં આવ્યો. આ ઉત્સવ દરમિયાન બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા. પહેલો 56

Read more

રાબરી આવાસ બહાર નેતાએ પોતાનો કુર્તો ફાડ્યો:ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો નેતા; કહ્યું- ટિકિટ માટે ₹2.70 કરોડ માગ્યા હતા, RJDની પહેલી યાદીમાં 52 નામ

મહાગઠબંધનમાં ટિકિટ અંગે ચાલી રહેલા ઝઘડા વચ્ચે રવિવારે સવારે રાબડી દેવીના નિવાસસ્થાનની બહાર પૂર્વ ઉમેદવાર મદન શાહે પોતાનો કુર્તો ફાડી

Read more

જો દીકરી સાંભળે નહીં તો તેના ટાંટિયા ભાંગી નાખો:પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહે દીકરીઓના માતા-પિતાને આપી સલાહ, કહ્યું-બીજા ધર્મના છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરે, તો તેને સજા આપવી પડે

ભોપાલના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દીકરીઓના માતા-પિતાને સલાહ આપી છે, તેમણે કહ્યું- પોતાની મન-મરજીથી અન્ય ધર્મમાં લગ્ન કરતી

Read more

ટ્રેનમાં કચરાપેટીમાંથી ડિસ્પોઝેબલ પ્લેટો કાઢીને ધોઈને ફરીથી ઉપયોગ:સતનાના મુસાફરે પેન્ટ્રીમાં વીડિયો બનાવ્યો, અમૃત ભારત એક્સપ્રેસના સ્ટાફે ધમકાવ્યો

ટ્રેનોની પેન્ટ્રી કારમાંથી ખાવાનું મંગાવતા મુસાફરો માટે ચોંકાવનારા સમાચાર છે. અમૃત ભારત એક્સપ્રેસ (16601)માં, ફેંકી દેવાયેલી ડિસ્પોઝેબલ પ્લેટો અને બોક્સ

Read more

ચંદીગઢ જેલમાં પંજાબના DIGને મળવા કોઈ આવતું નથી:દાળ-શાક ખાઈ રહ્યા, લુધિયાણામાં FIR; 3 જિલ્લાના 8 પોલીસ અધિકારીઓ CBIની રડારમાં

પંજાબ પોલીસના DIG હરચરણ સિંહ ભુલ્લર લાંચના કેસમાં ચંદીગઢની બુરૈલ જેલમાં બંધ છે. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારના કોઈ સભ્ય

Read more

જામીન અરજીમાં 500 પાના, કોર્ટે ફગાવી દીધી:દિલ્હીની કરકરડૂમા કોર્ટે કહ્યું- આ બહુ મોટી, તેને વાંચવામાં કોર્ટનો કિંમતી સમય બગડશે

નવી દિલ્હીની કરકરડૂમા કોર્ટે શુક્રવારે બળાત્કારના આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજી 500 પાનાની

Read more

દિલ્હીમાં 2028થી એર ટેક્સી શરૂ થવાની શક્યતા:3 કલાક સુધીની મુસાફરી 10 થી 12 મિનિટમાં પૂર્ણ થશે, શરૂઆતનું ભાડું ₹500 હશે

ભારતમાં 2028 સુધીમાં એર ટેક્સીઓ ઉડાન ભરવા લાગશે. તે ગમે ત્યાંથી ઉડાન અને લેન્ડ કરી શકે છે. પંજાબના મોહાલી ખાતે

Read more

અયોધ્યામાં દીપોત્સવમાં 26.11 લાખ દીવાઓ પ્રગટાવાશે:2100 પુજારીઓ સરયુની આરતી કરશે, યોગી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરશે; 3 વિશ્વ રેકોર્ડ બનશે

આજે અયોધ્યામાં 9મો દીપોત્સવ છે. ત્રણ વિશ્વ રેકોર્ડ બનશે. સૌપ્રથમ, આજે સાંજે એક સાથે 26 લાખ 11 હજાર 101 દીવા

Read more

હાઈકોર્ટે કહ્યું – સક્ષમ જીવનસાથીને ભરણપોષણ આપી શકાય નહીં:ભરણપોષણ એ ન્યાયનું સાધન છે, લોકોને ધનવાન બનાવવાનું સાધન નથી

દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે આર્થિક રીતે સ્વતંત્ર અને સક્ષમ જીવનસાથીને ભરણપોષણ ન આપી શકાય. કાયમી ભરણપોષણ એ

Read more

અમિત શાહે કહ્યું- મહાગઠબંધનમાં ન સીટ નક્કી ન નેતા:રાહુલ વોટચોરી પર હવે કેમ ચૂપ, બિહારની સત્તા પર નિર્ણય ઘૂસણખોર કરશે

બિહાર વિધાનસભા ચૂંટણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મહાગઠબંધન પાસે ન તો નિશ્ચિત બેઠકો છે કે ન તો

Read more

શાહના પ્રવાસનો ત્રીજો દિવસ, ચિરાગે મુલાકાત કરી:પટનામાં ગૃહમંત્રીએ કહ્યું-લાલુ એક નવા ચહેરા સાથે જંગલ રાજ લાવવા માંગે છે, તેને રોકો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બિહાર પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ચિરાગ પાસવાને શનિવારે સવારે હોટલ મૌર્યમાં અમિત શાહ સાતે મુલાકાત

Read more

કેરળના એન્જિનિયરની આત્મહત્યા મામલે FIR:નિધીશ મુરલીધરન સામે કેસ કરવામાં આવ્યો; પીડિતની સુસાઇડ નોટમાં ‘NM’ નામનો ઉલ્લેખ હતો

કેરળના તિરુવનંતપુરમમાં 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની આત્મહત્યા કેસમાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 ઓક્ટોબરના રોજ

Read more

દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં લાગી આગ:સંસદ ભવનથી 200 મીટર દૂર બીડી રોડ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સમાં આગ; લોકોએ કહ્યું -ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી

દિલ્હીના બીડી માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી છે. અહીં આવેલા ફ્લેટમાં રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ

Read more

પંજાબના DIGએ પાંચ સ્થળોએ રોકડ-સોનું સંતાડ્યું હતું:સોફાની અંદર અને ક્રોકરીનાં કબાટમાંથી મળ્યું; લાખોની કિંમતવાળી 108 દારૂની બોટલ પણ મળી

પંજાબ પોલીસના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરે ચંદીગઢમાં તેમના કોઠીમાં પાંચ સ્થળોએ રોકડ અને સોનું છુપાવ્યું હતું. ઘર પર દરોડા પાડનાર

Read more

દિવાળી પહેલા જ દિલ્હીની હવા ઝેરી થઈ:ઘણી જગ્યાએ AQI સ્તર 350ને પાર; કેરળમાં ભારે વરસાદ પડ્યો, મુલ્લાપેરિયાર ડેમ ઓવરફ્લો

દિવાળીના બે દિવસ પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ વધી ગયું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 350ને પાર થઈ

Read more

7 અનોખી દિવાળી-બંગાળમાં સળગતી ચિતાઓ વચ્ચે કાલી પૂજા:કોલકાતાના મહાસ્મશાનમાં 154 વર્ષ જૂની પરંપરા; અહીં દેવીની મૂર્તિની જીભ અંદર હોય છે

પશ્ચિમ બંગાળમાં કાલી પૂજાનું મહત્વ નવરાત્રી જેટલું જ છે, જે 20 ઓક્ટોબર, દિવાળીના રોજ યોજાશે. શહેરના સૌથી મોટા સ્મશાનગૃહ, કેવડાતલા

Read more

INDIA બ્લોકમાં ખેંચતાણ, 10 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો સામસામે:શાહે કહ્યું- લાલુ જંગલરાજ લાવવા માગે છે; 121 બેઠકો પર પહેલા તબક્કાનું નામાંકન પૂર્ણ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા શુક્રવારે પૂર્ણ થઈ. મતદાન 6 નવેમ્બરે થશે. નામાંકન પૂર્ણ થયા

Read more