દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ:2024માં 3.09 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો,50 દિવસ રોકાયા અને પાછા ફર્યા; અબુ ધાબી અને હનોઈ ફેવરિટ સ્થળો
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ રિપોર્ટ અનુસાર, ભારતીય પ્રવાસીઓમાં સ્લો-ટ્રાવેલનોએક નવો ટ્રેન્ડ ઉભરી રહ્યો છે. આમાં, ટૂંકા સમયમાં
Read more