દિલ્હી-NCRમાં ફટાકડા પર પ્રતિબંધ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:કોર્ટે અગાઉ ગ્રીન ફટાકડાના ઉત્પાદનને મંજૂરી આપી હતી; વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો
દિલ્હી-NCRમાં ફટાકડા પરનો કાયમી પ્રતિબંધ હટાવવા અંગે સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે બુધવારે કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો.
Read more