એરફોર્સ પ્રમુખે કહ્યું- પાકિસ્તાનને માત્ર 4 દિવસમાં ધુળ ચટાડી:આયોજન અને દૃઢ નિશ્ચયથી શું મેળવી શકાય છે, ઓપરેશન સિંદૂર તેનું ઉદાહરણ
ભારતીય વાયુસેનાનો 93મો વાયુસેના દિવસ ગાઝિયાબાદના હિંડન ઓરફોર્સ સ્ટેશન ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું
Read more