મરચા અને ટામેટાના હાઈબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે મજીવાણાની સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ કચેરી દ્વારા ભાવો મંગાવાયા
૧૩૦ પેકેટ હાઈબ્રીડ બીયારણ એક પેકેટનું વજન વેરાયટી સાથેના ભાવ ઓફર જાહેર નિવિદા ના ૧૫ દિવસમાં મોકલવના રહેશે ગોસા(ઘેડ)તા.૧૯/૧૦/૨૫ ચાલુ
Read more