અમદાવાદ અમદાવાદ નવા વાડજ ખાતે આવેલ વેરાઈ માતા ના મંદિરે રાસ ગરબા નું આયોજન રાખેલ જેમાં મનોદિવ્યાંગ બાળકો ને ગરબા ની સ્પર્ધા માં ભાગ લીધો હતો ને ઈમાન વિતરણ કરવામાં આવ્યા
ગાયત્રી મંત્રોચ્ચાર પ્રાર્થના સાથે દિપ પ્રાગ્ટય દ્વારા દિવ્યાંગ બાળકોના વિકાસાર્થે ” લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 ના મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમ
Read more