સુઈગામ તાલુકાના કાણોઠી ના ગ્રામજનોની પુર સહાય માં રી-સર્વે ની માંગ સાથે મામલતદાર,પ્રાંત કલેક્ટર અને T.D.O ને લેખિત રજુઆત.
બનાસકાંઠા સુઈગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય બાદ અનેક ગામોમાં સરકાર દ્વારા પાક નિષ્ફળ પશુ મુર્ત્યુ ઘરવખરી સહાય
Read more