Gandhinagar city Archives - Page 4 of 6 - At This Time

પેથાપુરમાં નવરાત્રીના હિસાબ માગતા જમીન દલાલ પર હુમલો

પ્રતાપનગર સોસાયટીમાં નવરાત્રીનો હિસાબ માગતા ભાવુભા વાઘેલા પર સહનાગરિકો દ્વારા મારઝૂડ. પહેલા સોસાયટીમાં ઘૂસી ગાળો આપી ધક્કામુક્કી કરી હોસ્પિટલ પહોંચાડ્યા.

Read more

ફિરોજપુરમાં બંધ મકાનમાંથી તસ્કરો દ્વારા ૨.૭૦ લાખની ચોરી

ગાંધીનગર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ફિરોજપુર ગામમાં ત્રણ તસ્કરો બાઈક ઉપર આવી બંધ

Read more

હવે ગાંધીનગરમાં પણ પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે

શ્વાન અને માલિકના ફોટા સાથે 200₹ ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે એગ્રેસિવ ડોગને માસ્ક સાથે જ બહાર લાવવો પડશે ડોગ

Read more

નવરાત્રી દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં વધારો

સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રી-દશેરાના ૧૧ દિવસોમાં ૨૫% વધુ કેસ નોંધાયા. સરેરાશ દરરોજ ૯૩ કોલ મળતા હોય છે, જ્યારે આ અવધિમાં

Read more

ફટાકડાની દુકાનોનું ફાયર NOC હવે ફાયરબ્રિગેડ નહિ, મેજિસ્ટ્રેટ આપશે.

૫૦૦ ચો.મી.થી ઓછું માપ ધરાવતી દુકાનો પર જ નિયમ લાગુ પડશે. સેફ્ટી માટે ૧૩ નિયમોનું ચેકલિસ્ટ જાહેર કરાયું. નિયમોના પાલન

Read more

ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર

ગાંધીનગર જિલ્લાના પુન્દ્રાસણ ચોકડી નજીક મધરાત્રીએ બનેલા અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોમાંથી એકનું મોત નીપજ્યું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ

Read more

ઉનાવા ગામે નવરાત્રિ દરમિયાન રિક્ષાની ચોરી

ગાંધીનગર, શુક્રવાર | માનસા તાલુકાના પરબતપુરા ગામના રહેવાસી વિશાલભાઈ ગાભાભાઈ રાવળે પોલીસને જાણ કરી છે કે તેમની સી.એન.જી. રિક્ષા (રજી.

Read more

ગાંધીનગરમાં થાર કારની ટક્કરે ઝોમેટો રાઇડર યુવકનું મોત

ગાંધીનગર નજીક બનેલા માર્ગ અકસ્માતમાં ઝોમેટોમાં રાઇડર તરીકે નોકરી કરતા ૨૦ વર્ષીય યુવકનું મોત થયું છે. ફરિયાદ મુજબ, તા. ૩

Read more

ગાંધીનગરમાં ગરબા મેદાનેથી અધિકારીનો 1 લાખનો મોબાઈલ ચોરાયો

ગાંધીનગરમાં કેશરીયા ગરબા ગ્રાઉન્ડ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. માહિતી નિયામક કચેરીના રહસ્ય સચિવ કિશોર એલ. બચાણી પરિવાર સાથે

Read more

ઉવારસદની પીજી હોસ્ટેલમાં ચોરીનો બનાવ, બે વિદ્યાર્થીઓના ફોન-ઈયરફોન પર હાથફેરો

ગાંધીનગર, ગુરૂવાર | ઉવારસદ ગામે આવેલી શિવશક્તિ પીજી હોસ્ટેલમાં ચોરીની ઘટના સામે આવી છે. કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બનાસકાંઠાના ડીસા

Read more

શહેરના ખ-માર્ગ ઉપર ગટરલાઈનનાં કામથી વાહનચાલકો ત્રાહિમામ

ગાંધીનગર, ગુરૂવાર | શહેરમાં નવી ગટરલાઈન નાખવાની કામગીરી શરૂ થતાં ખ-૩ સર્કલ પાસે સેક્ટર-૫ રોડ પર ખોદકામ હાથ ધરાયું છે.

Read more

દહેગામ-ચિલોડા હાઇવે પર ઇકો કાર-ટ્રેક્ટર અકસ્માત, ચાલકનું મોત

ગાંધીનગર, ગુરૂવાર : દહેગામ-ચિલોડા હાઇવે પર ડભોડા ત્રણ રસ્તા પાસે રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર ટ્રેક્ટરની ટ્રોલી સાથે

Read more

ભાવ ઘટતા વાહન બજારમાં તેજી : દશેરાએ ૩૯.૪૫ કરોડનો કારોબાર

ગાંધીનગર, મંગળવાર દશેરાનાં શુભ મુહૂર્તે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાહન બજારમાં ભારે તેજી જોવા મળી હતી. માત્ર એક જ દિવસે

Read more

ગાંધીનગરમાં રાવણદહન ભવ્ય ઉત્સાહ સાથે યોજાયો

ગાંધીનગર | પાટનગરમાં વર્ષ 2004 પછી જાહેર રીતે રાવણદહનનો કાર્યક્રમ બંધ રહ્યો હતો, પરંતુ વર્ષ 2023થી સહાય ફાઉન્ડેશન દ્વારા ફરીથી

Read more

ગાંધીનગરમાં ગેરકાયદે ખનિજ હેરાફેરી પર કડક કસોટી: ૧૯ વાહનો જપ્ત

ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનિજ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧૯ વાહનો

Read more

ગાંધીનગર જિલ્લામાં ૪૩૪૨ ગૌમાતા માટે ₹૧.૧૮ કરોડની સહાય

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજના હેઠળ ગાંધીનગર જિલ્લાની કુલ ૨૨ ગૌશાળા/પાંજરાપોળોને એપ્રિલ-૨૫ થી જૂન-૨૫ સમયગાળા દરમ્યાન ત્રિમાસિક સહાય

Read more

ગાંધીનગર: સેક્ટર-૬ માં હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોરી, રૂ. 45,000નું નુકસાન

ગાંધીનગર સેક્ટર-૬ માં એચ.પી. પેટ્રોલ પંપ પાસે આશપુરા પાન પાર્લરની બાજુમાંથી ૨૦/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭થી બપોરે ૨ વાગ્યાની વચ્ચે હિરો

Read more

ગાંધીનગર નજીક બહિયલ ગામમાં હિંસા: પોલીસના વાહનોમાં તોડફોડ, ટીયરગેસ છોડાયો

ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં મોડી રાત્રે ગરબાના આયોજન દરમિયાન સોશિયલ મીડિયા પર મુકાયેલા સ્ટેટસને કારણે બે જૂથો વચ્ચે અથડામણ થઈ

Read more

નાના કર્મચારી અને શ્રમિકોના તહેવારમાં સંકટ : માર્ચ બાદ ગ્રાન્ટ મંજુર નહીં થતાં ૧૮ કરોડના ચૂકવણા અટવાયા

ગાંધીનગરમાં દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો નજીક છે, ત્યારે નાના કર્મચારીઓ અને શ્રમજીવીઓના તહેવારો બગડવાની ભીતિ ઉભી થઈ છે.

Read more

ગાંધીનગરમાં ફૂડકોર્ટના વેપારીઓએ નહીં ભર્યું ભાડું, સરકારનું લેણું એક કરોડે પહોંચ્યું

ગાંધીનગરના ઘ-૫ સર્કલ પાસે બનાવવામાં આવેલા ફૂડકોર્ટમાં ભાડું નહીં ભરતા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ થઈ છે. ૯૬ દુકાનો ધરાવતા આ

Read more

૨૪ કલાક પાણીના ટ્રાયલ રન દરમિયાન પાઇપો તૂટતાં જીઆઈડીસી અને ગ્રીન સિટીમાં પાણીનો વ્યાપક વેડફાટ

ગાંધીનગરમાં ૨૪ કલાક પાણી પુરવઠાની યોજના અંતર્ગત ચાલી રહેલા ટ્રાયલ રન દરમિયાન પાઈપો તૂટતાં જીઆઈડીસી અને ગ્રીન સિટી વિસ્તારમાં પાણીનું

Read more

રાંદેસણ ગામે શિક્ષા પત્રી સ્કીમ સામે પાર્ક કરેલી બાઈક ચોરી

ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામે રિક્ષા સ્ટેન્ડની સામે આવેલી શિક્ષા પત્રી સ્કીમ સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી બાઈક અજાણ્યા ચોરે ચોરી

Read more

ગાંધીનગર સેક્ટર-૭માંથી યુવકનું બાઈક ગાયબ, ચોરીની ફરીયાદ નોંધાઈ

ગાંધીનગર શહેરના સેક્ટર-૭ વિસ્તારમાં બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. સેક્ટર-૭માં રહેતા પાર્થ પંકજકુમાર રાવલે પોતાની હીરો કંપનીની એચ.એફ. ડીલક્સ

Read more

કલોલમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 144 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

કલોલ શહેરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 144 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા. જેમાં

Read more

ગાંધીનગર માં ૭ વર્ષ જૂના માર્ગોના નવીનીકરણ માટે જોબ નંબર ફાળવાયા

ગાંધીનગર જિલ્લામાં ૭ વર્ષથી જૂના બનેલા ૧૯ માર્ગોના રિસર્ફેસિંગ માટે રાજ્ય સરકારે ૪૧.૯૦ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. કિસાનપધ તથા

Read more

સિવિલ હોસ્પિટલમાં મેડિસિન ઓપીડી બમણી – રોજના 1000થી વધુ દર્દીઓ, વોર્ડ ફુલ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રોગચાળો વ્યાપક બનતા મેડિસિન ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં 500-600 દર્દીઓ આવતા હતા,

Read more

જીએસટી રિફોર્મેશનનો સીધો લાભ : નવરાત્રિના બે દિવસમાં વાહન વેચાણમાં રેકોર્ડ વૃદ્ધિ

ગાંધીનગર જિલ્લામાં નવરાત્રિના પાવન તહેવાર સાથે જ જીએસટી રિફોર્મેશનના કારણે વાહનોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થતા વાહન બજારમાં અનોખી તેજી જોવા

Read more

ગાંધીનગરમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી ચોરી

ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ નજીક આવેલા રાધે ઇન્ફિનિટી ખાતે ચોરીની ઘટના સામે આવી છે. ૨૧ સપ્ટેમ્બર રાત્રે આશરે ૮.૩૦ થી ૧૦.૩૦

Read more

એક પેડ મા કે નામ ૨.૦ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ

ગાંધીનગર શહેરમાં હરિયાળી વધારવાના હેતુસર “એક પેડ મા કે નામ ૨.૦” અભિયાન અંતર્ગત આજે વાવોલ–ઉવારસદ રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Read more

ગાંધીનગર ના જુના પીપળજ ગામે મહિલાની ધરપકડ, ઘરમાંથી દેશી દારૂ કબ્જે

ગાંધીનગર તાલુકાના જુના પીપળજ ગામે પોલીસે છાપો મારીને એક મહિલાને કાયદેસર પાસ પરમીટ વિના ઘરમાં દેશી દારૂ રાખવા બદલ ઝડપી

Read more