kalol Archives - At This Time

કલોલ શહેરમાં ટાવરચોક પાસે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા: ₹૧૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત

કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર વિરોધી ગણનાપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલના જાણીતા ટાવરચોક સામે આવેલ

Read more

પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના ઈરાદે લાવેલ શખ્સને કલોલ પોલીસે ઝડપી પાડ્યો: રૂ. ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે

કલોલ શહેર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રતિબંધિત અને જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના ઈરાદે લાવવામાં આવેલા જથ્થા સાથે એક ઈસમને કલોલ શહેર

Read more

ગાંધીનગરના ૬ મુખ્ય ધાર્મિક-પ્રવાસન સ્થળોનો થશે વિકાસ: અડાલજ વાવથી શરૂઆત

ગાંધીનગર જિલ્લાના છ મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોની કાયાપલટ માટે વહીવટી તંત્રએ નક્કર આયોજન હાથ ધર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ

Read more

“ઊના નાં આમોદ્રા ગામે ગ્રામપંચાયત દ્વારા પ્રેરણાદાયી સન્માન કાર્યક્રમ યોજાયો.” (જિતેન્દ્ર ઠાકર ઉના)

૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ આમોદ્રા ગામે આમોદ્રા ગ્રામ પંચાયત દ્વારા આમોદ્રા વિનય મંદિર ખાતે સરપંચશ્રી નાં અધ્યક્ષ સ્થાને ગામના

Read more

છત્રાલ GIDCના એરંડાના ખેતરમાં ક્રાઈમ બ્રાન્ચના દરોડા: પ્લાસ્ટિક કોઈનથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કલોલ તાલુકા પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે છત્રાલ GIDCમાં મંગલમ કંપની પાછળ આવેલા એરંડાના ખેતરમાં ચાલી

Read more

કલોલમાં ‘બંટી-બબલી’ની તરકીબ: સોની વેપારીની નજર ચૂકવી ₹૭૦,૦૦૦ની સોનાની વીંટી ચોરી ફરાર!

કલોલ શહેરના લક્ષ્મી જવેલર્સ નામના સોની વેપારીની દુકાનમાં બુધવારે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ₹૭૦,૦૦૦ની કિંમતની સોનાની

Read more

કલોલના ફ્લેટમાં કરંટ લાગતા આધેડનું દુઃખદ મૃત્યુ, સાફ-સફાઈ દરમ્યાન અકસ્માત

કલોલના હાઈવે ઉપર આવેલા સાનિધ્ય આર્કેડ ફ્લેટમાં પાઈપલાઈનની સાફ-સફાઈ દરમિયાન કરંટ લાગવાની ઘટના બની હતી. મહેશભાઈ ભગવાનદાસ આચાર્ય અને અરવિંદભાઈ

Read more

કલોલમાં સ્કૂલ બસ કન્ડક્ટર પર જીવલેણ હુમલો: નોકરીની અદલાબદલીના રોષે સહકર્મીએ પેટમાં છરી મારી

કલોલ તાલુકાના જાસપુર ગામમાં નોકરીની અદલાબદલી જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે હીરામણી સ્કૂલ બસના કન્ડક્ટર કિશન શંકરજી ઠાકોર પર

Read more

કલોલ–ઝુલાસણ વચ્ચેનો રેલવે ફાટક 21 નવેમ્બરે一 અવરજવર માટે બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા કલોલ–ઝુલાસણ વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 229 પર સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરાયું છે.

Read more

૨૪ કલાકમાં વધુ સાત ડમ્પર જપ્ત, ગેરકાયદેસર ખનન સામે તંત્રનો હૂંકાર

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર માટી-રેતીના ખનન અને વાહનવ્યવહાર પર કડક નિયંત્રણ લાવવા જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન વિભાગે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

Read more

ગાંધીનગર જિલ્લામાં રેતી માફિયાઓ સામે તંત્રની કડક કાર્યવાહી

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા માફિયાઓ સામે તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં

Read more

ટેન્કર ની પાછળ બોલેરો પીકઅપ ઘૂસી જતા ડ્રાયવરનું મોત

કલોલ હાઇવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ટેકરનું સાઈલેસર રીપેર કરતી વખતે બોલેરો પીકઅપ ડાળાએ ટેકરની પાછળ

Read more

કલોલમાં કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા બે ડાલા ઝડપાયા

કલોલ હાઈવે ઉપર ગૌરક્ષકોએ ઈફ્કો પાસે પશુઓ ભરેલા બે પિકઅપ ડાલા ઝડપ્યા હતા. મળતી માહિતી મુજબ અંબિકાનગર પિકઅપ સ્ટેન્ડ નજીક

Read more

માનસિક ત્રાસ અને ખોટી ફરીયાદના દબાણથી યુવાને આત્મહત્યા: મોબાઇલમાં સ્યુસાઇડ વીડિયો મળી આવ્યો

ધોલપુર જિલ્લાના પોલપુર ગામના રહેવાસી એક યુવાને ગુજરાતના કલોલ તાલુકાના જાસપુર ગામે આવેલ ગોપાળ પી.જી.હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની

Read more

ગાંધીનગરમાં રેત માફિયાનો આતંકઃ મહિલા અધિકારી ઉપર હુમલો, ફિલ્મી ઢબે ડમ્પર છોડાવી ગયાં માફિયા

ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાનો આતંક સતત વધી રહ્યો છે. ભુસ્તર વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા અધિકારી દેવ્યાનીબા મહેન્દ્રસિંહ

Read more