નૂતન વર્ષના પાવન પ્રારંભે સાળંગપુરમાં સુવર્ણ વાઘામાં દાદાનો ભવ્ય શણગાર, છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો
(રિપોર્ટ – ચિંતન વાગડીયા) શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી
Read more