દેવગામના અમર સાહેબ આશ્રમમાં અધ્યાત્મ સાથે અવિરત સેવાયજ્ઞ ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર, ૮ હજાર પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ; જીવદયા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ અનોખી સેવા
દેવગામ-દેરડી (કુંભાજી) નજીક આવેલું શ્રી અમર સાહેબ આશ્રમ આધ્યાત્મિક સાધના સાથે જીવદયા, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ અને માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓથી સેવાભાવનું
Read more