Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Kotda Sangani Archives - At This Time

કાયદાનો ભય ભૂલાયો? શાપર-વેરાવળમાં મધરાતે તોડફોડનો આક્ષેપ!

કાયદાનો ભય ભૂલાયો? શાપર-વેરાવળમાં મધરાતે તોડફોડનો આક્ષેપ! પાઇપ-કુહાડીથી ઘરનો દરવાજો તોડ્યો, કારના કાચ ફોડ્યા; જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ!

Read more

કાયદાના ભય ભૂલાયા? શાપર-વેરાવળમાં મધરાત્રે તોડફોડના આક્ષેપ!

કાયદાના ભય ભૂલાયા? શાપર-વેરાવળમાં મધરાત્રે તોડફોડના આક્ષેપ! પાઈપ-કુહાડીથી ઘરનો દરવાજો તોડ્યો, કારના કાચ ફોડ્યા; જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ!

Read more

ગોંડલમાં લગ્નના નામે ₹1.80 લાખની છેતરપિંડીથી યુવાનનો કરુણ અંત! મોટામાંડવાના રિક્ષાચાલકે ગોંડલ બસસ્ટેન્ડમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના: લગ્નના બીજા જ દિવસે દુલ્હન નાણાં લઈને ફરાર થઈ હોવાનો પરિવારનો આક્ષેપ

ગોંડલના કોટડા સાંગાણી તાલુકાના મોટામાંડવા ગામના અને ગોંડલમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૮ વર્ષીય શૈલેષભાઈ ગોબરભાઈ સોલંકીએ ગોંડલ બસસ્ટેન્ડમાં

Read more

લોધિકાના માખાવડ ગામે કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

લોધિકાના માખાવડ ગામે કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત રાજકોટ, તા. 16/10/2026 રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના માખાવડ ગામે રાવકી રોડ પર

Read more

વિદેશી દારૂ ઝડપાયો

શાપર-વેરાવળ પોલીસનો પારડી-રમાં દરોડો મકાનમાંથી દારૂની ૩૫ બોટલ કબજે સીડી નીચેના થેલા અને કબાટ નીચેના ખાનામાંથી જથ્થો મળ્યો પારડી-રમાં શીતળા

Read more

શાપર (વે) પો.સ્ટે.ના ગંગા ગેઇટ અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૬૪ સાથે ૩ આરોપી ઝડપાયા

શાપર (વે) પો.સ્ટે.ના ગંગા ગેઇટ અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૬૪ સાથે ૩ આરોપી ઝડપાયા • કઈ રીતે કામગીરી થયેલ ?

Read more

7 વર્ષથી પોલીસને ચકમો આપતો મોસ્ટ વોન્ટેડ ઝડપાયો હત્યા અને PGVCL કચેરીની રૂ.5.46 લાખની ચોરીમાં સંડોવાયેલ આરોપી ગોંડલની ધારેશ્વર ચોકડી પાસેથી LCBના સકંજામાં

રાજકોટ ગ્રામ્ય LCBએ હત્યા અને ઘરફોડ ચોરીના ગુનામાં 7 વર્ષથી ફરાર અમરાભાઈ છત્રસિંગ ઉર્ફે ઈકાભાઈ મીનામાને ગોંડલ-કોટડા સાંગાણી રોડ પરની

Read more

સડક પીપળીયામાં બકરાં ચરાવવાના મુદ્દે ઘરમાં ઘૂસી હુમલાનો આરોપ

સડક પીપળીયામાં બકરાં ચરાવવાના મુદ્દે ઘરમાં ઘૂસી હુમલાનો આરોપ! છ શખ્સો સામે ગુનો નોંધાયો હાલ તાલુકા પોલીસ વધુ તપાસ હાથ

Read more

શાપર-વેરાવળમાં કમલેશકુમાર રામની હત્યાનો ભેદ ઉકેલાયો!

શાપર-વેરાવળમાં કમલેશકુમાર રામની હત્યાનો ભેદ ઉકેલાયો! વેરાવળના રામદેવનગર વિસ્તારમાં તળાવ પાસે થયેલી કમલેશકુમાર ભીમાભાઈ રામ (ઉ.વ. ૩૬)ની હત્યાનો ભેદ શાપર-વેરાવળ

Read more

નકલી પોલીસ રોફ જમાવતો ઝડપાયો

શાપર-વેરાવળ | કોરાટ ચોક ‘નકલી પોલીસ’ ઝડપાયો! પારડી કોરાટ ચોક ખાતે પોલીસ કર્મચારી ન હોવા છતાં પોતે પોલીસમાં હોવાનું દર્શાવવાના

Read more

શાપર-વેરાવળમાં કરંટ લાગતાં બે યુવકો ના મોત

શાપર-વેરાવળમાં કરંટ લાગતાં બે યુવકોનાં મોત રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં નિર્માણાધીન કારખાનામાં શેડનો ગેટ ફિટ કરવાની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત

Read more

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ આસોશિઅશન વાર્ષિક /26 સાધારણ સભા

૩ ઓક્ટોબરે શાપર- વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક ૨૦૨૫/૨૬ સાધારણ સભા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સહિત રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓ

Read more

સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ (ગ્રામ્ય) સમાવિષ્ટ સેવાઓની વિગત

સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ (ગ્રામ્ય) સમાવિષ્ટ સેવાઓની વિગત સામાન્ય વહીવટ વિભાગ (૦૧) આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે) (૦૨)

Read more

રીબડા એક્સીડંટ

રાજકોટ-ગોંડલ હાઈવે પર તુફાન વાહનની ટક્કરે આધેડનું મોત રીબડાથી ન્યારા પેટ્રોલ પંપ નજીક અકસ્માત વાહનચાલક ફરાર રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે-8બી પર

Read more

રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રકે સ્કૂટીને ટક્કર મારતાં કારખાનેદારનું કરુણ મોત

રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રકે સ્કૂટીને ટક્કર મારતાં કારખાનેદારનું કરુણ મોત શાપરથી કારખાનાનું કામ પૂર્ણ કરી રાજકોટ ઘરે પરત ફરી રહેલા

Read more

વેરાવળમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ

વેરાવળમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આક્ષેપ નેક્ટર કારખાનાની રહેણાંક ઓરડીમાં બનાવ બન્યાની પ્રાથમિક માહિતી; ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર

Read more

રીબડા પાસે અકસ્માત

રાજકોટ-ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,રીબડા બસ સ્ટેન્ડFortune કપાસિયા તેલMETAL CRAFTCompany VehicleGJ038 X1814પાછળથી સુપર કેરીએ ટક્કર મારતાં 56 વર્ષીય નાનજીભાઈનું સારવાર

Read more

સાળંગપુર દર્શન કરી અક્ષર મંદિર જતા આણંદના દર્શનાર્થીઓની કાર સાથે ટક્કરઃ અનિડા ભાલોડીના બગડા પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત

ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે આજે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થતાં અનિડા ભાલોડી

Read more

શાપર વેરાવળ વિસ્તારમાંથી એક જ રાત્રે બે યુવકો ઝડપાયા

શાપર વેરાવળ વિસ્તારમાંથી એક જ રાત્રે બે યુવકો છરી સાથે ઝડપાયા!બુદ્ધનગર અને મામાદેવ મંદિર પાછળ પોલીસની કાર્યવાહીબનાવ-1 | બુદ્ધનગરપ્રતીકાત્મક તસવીર

Read more

વિદેશી દારૂ ઝડપાયો

શાપર-વેરાવળ પોલીસની કાર્યવાહી, એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈશાપર મેઈન રોડ પર સરકારની હોસ્પિટલ નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કાળા રંગના એકટીવા

Read more

માખવાડ માં બાઈક એક્સીડેન્ટ

માખાવડ પાસે અકસ્માતમાં ઘવાયેલા 42 વર્ષીય બાઈકચાલક INDUSTRIES GATE NO – 2માખાવડ લોધિકા ➡️લોધિકા: તાલુકાના માખાવડ ગામ નજીકમુખ્ય સમાચાર વિગત:સત્યમ

Read more

રાવકી વિસ્તાર માં દેશી દારૂ ઝડપાયો

રાવકીના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દેશી દારૂની 25 કોથળી સાથે મહિલા ઝડપાઇન્યારા પેટ્રોલપંપ સામે પાંચ લિટર દારૂ સહિત રૂ.1,000નો મુદ્દામાલ જપ્ત; કોર્ટમાં

Read more

કોટડાસાંગાણી ના વેરાવળ ની પીએમ શ્રી નવી કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓને રોટરી ક્લબ દ્વારા સાયકલ વિતરણ.

કોટડાસાંગાણી ના વેરાવળ ની પીએમ શ્રી નવી કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓને રોટરી ક્લબ દ્વારા સાયકલ વિતરણ.શાપર-વેરાવળ: કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ની

Read more

જસદણ વિંછીયા કૉટડા સાંગાણી સહિત ૧૦ તાલુકાની શાળાઓમાં તા.૨૪ સપ્ટેમ્બરનાં રોજ માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લામાં ઉપલેટા, ગોંડલ, જસદણ સહિત ૧૦ તાલુકાની શાળાઓમાં માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. નાગરિકોને સરકારની કલ્યાણકારી

Read more

ભાવનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસની કડક કાર્યવાહીઃ ત્રણ પ્રોહિબિશન બુટલેગર્સ સામે પાસા વોરંટ, અલગ-અલગ જેલમાં મોકલાયા

ભાવનગર જિલ્લાના કલેકટરશ્રી દ્વારા ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ ઇસમો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવતા ભાવનગર લોકલ ક્રાઇમ

Read more

જય ઉમિયાના નાદ સાથે રાજકોટથી સિદસર પદયાત્રાનો પ્રારંભ

જય ઉમિયાના નાદ સાથે રાજકોટથી સિદસર પદયાત્રાનો પ્રારંભશ્રી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટમાતાજીનો આશીર્વાદ સૌના સાથેરાજકોટ: શ્રી ઉમિયા

Read more