Jetpur Archives - At This Time

ગોંડલમાં લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ ચલાવનાર ઈસમ ઝડપાયો, ફટાકડા જપ્ત, કાયદેસર કાર્યવાહી શરૂ

તા. ૧૯/૧૦/૨૦૨૫, સાંજે ૫:૦૦ વાગ્યે ગોંડલ-જેતપુર રોડ પર મેલડીમાંના મંદિર પાસે ઘટના બની. એસ.આઇ. વિપુલભાઈ વજીભાઈ ગુજરાતી તથા કોન્સ્ટેબલ હીંમતસિંહ

Read more

ગાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હે રાફેરી કરતા ઇસમનેુ જરાતમાપકડી ઇકો ગાડીમાાં ભરેલ દારૂ/બીયર બોટલ/ટીન નાંગ-પ૦૪કક.રૂ.૧,રપ,૮પ૬/- સાથેમળી કુલ કિંો મુદ્દામાલ કબ્જેક.રૂ.૪,૩૦,૮પ૬/- નકરી પ્રોકહબબશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાાંઠા

નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી નેન્દ્રનસિં હ યાદિ IPS સાહેબશ્રી ગાિંધીનગર નિભાગ ગાિંધીનગર નાઓએિરદારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા િેચાણની પ્રિૃનત અટકાિી નેસ્તનાબૂદ કરિા

Read more

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જિલ્લા ની બેઠક જેતપુર મુકામે યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની જિલ્લા બેઠક જેતપુર મુકામે જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુ ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં

Read more

ગોંડલ-જેતપુર હાઈવે પર ગંગોત્રી સ્કૂલ પાસે છકડો રીક્ષા, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત

ગોંડલ-જેતપુર હાઈવે પર ગંગોત્રી સ્કૂલ પાસે છકડો રીક્ષા, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત

Read more

જેતપુરમાં ન્યૂઝ મીડિયા કંપનીમાં માર્કેટિંગ સ્ટાફ ભરવાનો છે

📌 પોસ્ટ : માર્કેટિંગ એકજ્યુકિટીવ 📌 જોબ લોકેશન : જેતપુર 📌શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન 📌 અનુભવ : માર્કેટિંગ / સેલ્સ (

Read more

🚛 ગોંડલ–જેતપુર હાઇવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક ટ્રક બંધ પડતાં ટ્રાફિક જામ સર્જાયો 🚧

🚛 ગોંડલ–જેતપુર હાઇવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક ટ્રક બંધ પડતાં ટ્રાફિક જામ સર્જાયો 🚧

Read more

ગોંડલ હાઇવે પર નશાની હાલતમાં બકવાસ કરતો ઈસમ પોલીસના જાળે

ગોંડલ બી ડીવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન રાજકોટ–જેતપુર નેશનલ હાઇવે પર ન્યારા પેટ્રોલપંપ પાસે એક ઈસમ જાહેરમાં બકવાસ કરતો અને લથડતો

Read more

લોન કરાવી આપવાના નામે રૂ.8.85 લાખની છેતરપીંડી

મવડી વિસ્તારમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને શાપરમાં પાનની દુકાન ધરાવનાર યુવાન સાથે લોન કરાવી આપવાના નામે મીન્ટીફાઇ ફાયનાન્સના એજન્ટે રૂ.

Read more

ગોંડલના વડીલ સમાજસેવી જયંતિભાઈ ઢોલનું અવસાન

ગોંડલના વડીલ તથા સમાજસેવી સ્વ. જયંતિભાઈ સવજીભાઈ ઢોલ (ઉંમર 75 વર્ષ નું તા. 26 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયું

Read more

ગોંડલના વડીલ સમાજસેવી જયંતિભાઈ ઢોલનું અવસાન

ગોંડલના વડીલ તથા સમાજસેવી સ્વ. જયંતિભાઈ સવજીભાઈ ઢોલ (ઉંમર 75 વર્ષ નું તા. 26 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયું

Read more

ઝાલોદ તાલુકાની લીમડી- જેતપુર ગ્રામપંચાયતની ચૂંટણીમા રીકાઉન્ટીંગ મતગણતરીનો નામદાર કોર્ટનો હુકમ :: .હારેલા ઉમેદવારો દ્વારા ઇલેકશન પિટિશન દાખલ કરાતા કોર્ટ કમિશનરની નિમણુંકનો હુકમ કરાયો…

**ઝાલોદ તાલુકાની લીમડી- જેતપુર ગ્રામપંચાયતની ચૂંટણીમા રીકાઉન્ટીંગ મતગણતરીનો નામદાર કોર્ટનો હુકમ ..** **હારેલા ઉમેદવારો દ્વારા નામદાર ઝાલોદ કોર્ટમાં ઇલેકશન પિટિશન

Read more

ગોંડલ-જેતપુર હાઇવે પર પીઠડીયા પાસે મકાઈ ભરેલ ટ્રક પલટી; ક્રેન દ્વારા ટ્રક ઊભો કરવાની કામગીરી ચાલુ

ગોંડલ-જેતપુર હાઇવે પર પીઠડીયા પાસે મકાઈ ભરેલ ટ્રક પલટી; ક્રેન દ્વારા ટ્રક ઊભો કરવાની કામગીરી ચાલુ

Read more