રૂપાવટી–વિંછીયા માર્ગ પર બાવળાંનું સામ્રાજ્ય, વાહનચાલકો માટે અકસ્માતનો ભય; તંત્ર દ્વારા બાવળાં દૂર કરવાની માંગ
વિંછીયા તાલુકાના રૂપાવટી ગામથી વિંછીયા તરફ જવાના જાહેર માર્ગ પર બાવળાં ઊગી નીકળ્યાં હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો
Read more