Rajkot City Archives - Page 3 of 5 - At This Time

પાણી ભરતી વખતે વીજ કરંટ લાગતા મોત

રાજકોટના મવડી વિસ્તારમાં લાભદીપ સોસાયટી શેરી નંબર 2માં પાણી ભરતી વખતે વીજ કરંટ લાગતા જયશ્રીબેન નિતેશભાઈ કોઠીયા(ઉંમર વર્ષ 42)નું મોત

Read more

નાના મવા રોડ પર સ્પામાં ધમધમતા દેહવિક્રયના ધંધા પર દરોડો

નાનામવા રોડ પર કરણપાર્કમાં વેલ્વેટ વિસ્ટા નામે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા સ્પામાં એએચટીયુની ટીમે દરોડો પાડી સંચાલક અને મહિલાની ધરપકડ

Read more

સાયબર ગઠિયાએ દંપતીના ફેક આઇડીમાં ફોટો અપલોડ કરી મેસેજ કર્યા

સાયબર ગઠિયાએ દંપતીના ફેક આઇડીમાં ફોટો અપલોડ કરી મેસેજ કર્યાજીલજીત સોસાયટીમાં રહેતા યુવાનનું ફેક આઇડી બનાવી યુવાન અને તેની પત્નીના

Read more

રાજકોટ શહેરની જાહેર જનતાને પાણીજન્ય રોગચાળાથી બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ કામગીરી.

રાજકોટ શહેર તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ પાણી અને અરોગ્યનો સીધો સંબંધ છે, જેથી પાણીજન્ય રોગો જેવાકે ઝાડા, ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો,

Read more

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે એક દિવસીય Capacity Building Program યોજાયો.

રાજકોટ શહેર તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE)ના મ્યુનિસિપલ DSM પ્રોગ્રામ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા (IAS)નાં માર્ગદર્શન

Read more

સ્પાની આડમા ચાલતું કૂટણખાનું ઝડપાયું, ગ્રાહક પાસેથી રૂ.2500 લેવાતા, રૂપલલનાને રૂ.1500 અપાતા

રાજકોટ શહેર વિસ્તારમા IMMORAL TRAFFIC ACT અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાની આડમા ચાલતું કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યુ હતુ.

Read more

રાજકોટમાં હાંડા ગેંગના સભ્યોએ કારમાં તોડફોડ કરી મહિલા સહિતનાને માર માર્યો હતો

રાજકોટમાં પોલીસનું નાઈટ પેટ્રોલિંગ સદંતર નિષ્ફળ ગયું હોય તેમ શહેરના રૈયાધાર વિસ્તારમાં 4 ઓક્ટોબરની મોડીરાતે કુખ્યાત હાંડા ગેંગની ટોળકીએ જૂની

Read more

કંપારી છોડાવી દેનારો વીડિયો વાઈરલ, પ્રાથમિક તપાસ બાદ CPએ બે પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીની ઘટનામાં સગીરના વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો એક મહિના પહેલાનો વીડિયો વાઈરલ થયા

Read more

75 કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહની જનહિતમાં પહેલ

રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસ ની ઉજવણી અંતર્ગત વિધાનસભા રાજકોટ-(પશ્ચિમ ) ધારાસભા મતવિસ્તારમાં 75 કેચ ધ રેઇન

Read more

અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર,

Read more

ડમ્પરની ઠોકરે કારખાનેદાર નું મોત

શહેરમાં બેફામ દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જી નિર્દોષનો ભોગ લીધો છે. ડમ્પરની ઠોકરે કારખાનેદાર શૈલેષભાઈ વિરાણીનું મોત નીપજ્યું હતું.

Read more

લોન કરાવી આપવાના નામે રૂ.8.85 લાખની છેતરપીંડી

મવડી વિસ્તારમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને શાપરમાં પાનની દુકાન ધરાવનાર યુવાન સાથે લોન કરાવી આપવાના નામે મીન્ટીફાઇ ફાયનાન્સના એજન્ટે રૂ.

Read more

14 વર્ષની તરૂણી પર 17 વર્ષના સગીરે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતી 14 વર્ષની તરૂણી પર તે જ ગામમાં રહેતા 17 વર્ષના તરૂણે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી

Read more

અહીં કેમ ઉભો છો? તેમ કહીં યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો

રાજકોટમાં અહીં કેમ ઉભો છો? તેમ કહીં જોરાવરનગરના યુવક દીપક સોલંકી ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. દીપકને તત્કાલ રાજકોટ

Read more

રાજકોટના કટારિયા ચોકડીની ચારેય બાજુનો રસ્તો આજથી તમામ વાહનો માટે બંધ

ફ્લાયઓવર તથા અંડરપાસ બનાવવાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે. રાજકોટ પોલીસએ બડાર પાડયું જાહેરનામું વૈકલ્પિક રુટ નીચે

Read more

મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા 17 વર્ષના સગીરે આત્મહત્યા કરી લીધી

માતાએ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા 17 વર્ષના સગીરે આત્મહત્યા કરી લીધી હતી. યુનિવર્સિટી વિસ્તારમાં વસુંધરા માર્કેટ પાસે આવાસ ક્વાર્ટરમાં

Read more

ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારતા: રાજકોટના યુવાને 6.91 લાખ ગુમાવ્યાં

ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારતા પહેલા ચેતજો ક્યાંક છેતરપીંડીનો ભોગ ન બનવું પડે. રૈયા સર્કલ પાસે રહેતાં યુવાનને શેરબજારમાં ટ્રેડિંગ કરી

Read more

રૂખડીયા કોલોની નજીક ઘોડીપાસાનો જુગાર રમતા દસ શખ્સો ઝડપાયા

જુના મોરબી રોડ પર રૂખડીયા કોલોની નજીક જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા દસ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્ર.નગર પોલીસે જુગારના

Read more

આતંક: શ્રમિક બંધુઓ પર પાઈપ અને હથોડીથી હુમલો

મવડીમાં પરપ્રાંતીય ટોળકીનો આતંક સામે આવ્યો હતો. શ્રમિક બંધુઓ પર પાઈપ અને હથોડીથી હુમલો કરતાં માથા ફોડી નાંખ્યા હતાં અને

Read more

નવાગામ માધવ માર્કેટિંગ નામના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ: આશરે 70 લાખનો માલ બળીને ખાખ

આજરોજ સવારના સમયે ફાયર બ્રિગેડમાં નવાગામ વિસ્તાર પાસે આવેલ સૌરાષ્ટ્ર પેપર બોર્ડ બિલ્ડિંગના ગોડાઉનમાં આગ લાગે હોવાનો બનાવ સામે આવ્યો

Read more

ખોડિયારનગરમાં કોંગ્રેસ અગ્રણીની કાર પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવી નાંખી

શહેરમાં લુખ્ખાઓનો અતિરેક થઇ રહ્યો છે અને લોકો અને તેના જાન માલની સુરક્ષા સામે સવાલો ઊભાં થઈ રહ્યાં છે. આજે

Read more

ફર્નિચર કામના નીકળતા રૂપીયા મામલે : ફ્લેટમાં તોડફોડ, રૂ.1.70 લાખનું નુકશાન કર્યું

નાણાવટી ચોક પાસે આવેલ ટાઇટેનિયમ રેસિડેન્સીમાં દંપતીએ બઘડાટી બોલાવી હતી. ફર્નિચર કામના નીકળતા રૂપીયા મામલે વેપારીના ફ્લેટમાં તોડફોડ કરી રૂ.1.70

Read more

મહિલા મિત્ર સાથે માથાકૂટ થતા ફિનાઈલ પીધું

ભગવતીપરામાં રીક્ષા ચાલકે મહિલા મિત્ર સાથે માથાકૂટ થતા ફિનાઈલ પી લીધું હતું, હાલ તે સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ,

Read more

રાજકોટ સ્પીડવેલ હાઇટ્સના રહીશો મોટી સંખ્યામાં બહુમાળી ચોક ખાતે થયા એકત્રિત 7 સ્ટાર એન્ટરપ્રાઈઝ સામે સ્પીડવેલ હાઇટ્સના રહીશો વિરોધ

મેન્ટેનન્સ પેટે ઉઘરાવેલ રકમ પરત બિલ્ડર દ્વારા ન આપતા વિરોધ બિલ્ડરોએ 233 ફ્લેટ ધારકો પાસેથી પાંચ કરોડથી વધારેની રકમ ઉઘરાવી

Read more

રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં કાર્યકર્તાઓ પર છરીથી હુમલો: ત્રણ લોકો ઈજાગ્રસ્ત

રાજકોટમાં ખોડલધામ નોર્થના ગરબામાં VIP સીટ પર બેસેલા એક શખ્સને પાછળ બેસવાનું કહેવાતા તેને કાર્યકર્તાઓ સાથે બબાલ શરૂ કરી હતી.

Read more

રાજકોટ નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશનો મુદ્દો કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત મેદાને,

નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશનો મુદ્દો: કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત મેદાને, VHPના વિરોધને ગણાવ્યો ‘નાટક’ રાજકોટ-નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશનો મુદ્દો વિધર્મીઓના પ્રવેશને લઇને

Read more

રામનાથપરા સ્મશાન પાસે બે મિત્રોને આંતરી ત્રિપુટીએ એક્ટિવા અને મોબાઈલની લૂંટ ચલાવી

રામનાથપરા સ્મશાન પાસે બે મિત્રોને આંતરી ત્રિપુટીએ એક્ટિવા અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટતાં એ.ડિવિઝન પોલીસ, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચની

Read more

મિત્રોના ઝઘડામાં વચ્ચે પડતા થોરાળામાં ધોકાથી હુમલો

શહેરના થોરાળા વિસ્તારમાં માધવ સ્કૂલ પાસે રહેતો ગૌરવ પ્રવીણભાઈ ખીમસુરીયા (ઉંમર વર્ષ 28) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ પોતે પોતાના

Read more

ગાંજાની બાતમી કેમ પોલીસને આપે છે, કહીં હુમલો

ગઈકાલે રાત્રે રૂખડિયાપરામાં આરોપી ઈસ્માઈલ શેખ, તેના દીકરા ઈમરાન ઉર્ફે કાલી અને શાહીલ શેખએ તોફીક શેખ ઉપર હુમલો કર્યો હતો.

Read more