અહંકારે ચઢેલી ડૉક્ટર ! દર્દી સામે દાદાગીરી કરનાર મહિલા તબીબની કામગીરી આંચકી લેવાઈ, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો
અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ડૉક્ટરના ગેરવર્તન વ્યવહારથી તંત્રએ તેની સામે કડક પગલાં
Read more


































