ગોંડલ સિવિલમાં મૃતદેહ સાચવવા મોબાઇલ કોલ્ડ સ્ટોરેજની સેવા શરૂ: મુક્તેશ્વર સેવા ટ્રસ્ટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટને અર્પણ કર્યું
ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે હવે મૃતદેહને નિર્ધારિત સમય સુધી સુરક્ષિત રાખવા માટે મોબાઇલ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ બનશે. શ્રી મુક્તેશ્વર
Read more