તાલાલા તાલુકાના ગાભા ગામ ના ગોવિંદભાઈ નાઘેરા ની પુત્રી શ્રેયા નાઘેરા એ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ માં સમગ્ર ગુજરાત માં પ્રથમ સ્થાન મેળવી ગામ અને સમાજ નું ગૌરવ વધાર્યું છે
ગાભા ગામના ગોવિંદભાઈ હાજાભાઈ નાઘેરાની પુત્રી શ્રેયા પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. “ગત 7 ઓક્ટોબર, 2026ના રોજ પંચમહાલ
Read more