લાઠીમાં છેલ્લા 25- વર્ષથી શ્રી મહાદેવ ગ્રુપ ગૌસેવા કેન્દ્ર ચલાવે છે. આ સંસ્થાની સ્થાપના નો ઇતિહાસ બહુ હૃદયસ્પર્શી છે.
સત્ય, પ્રેમ અને કરુણાની સુવાસ જ્યાં વર્ષોથી મઘમઘે છે એવા કલાપીનગર લાઠીને આંગણે જીવદયાનું ઉત્તમ કામ કરતી સંસ્થા ‘શ્રી મહાદેવ
Read more